________________
नीयंगमा. स्त्री० [ नीचगमा ] નીચ સાથે જનારી
नीयकम्म, न० [ नीचकर्मन् નીચ-અશુભ કર્મો બાંધવા તે नीयकुल न० [ नीचकुल ]
હલકું કુળ
नीयगोय. न० [ नीचगोत्र ]
એ નામની એક કર્મપ્રકૃતિ, જેના ઉદયથી જીવ નીચ ફળ પામે.
नीयच्छंद. पु० [ नीचच्छन्द ]
હલકો અભિપ્રાય
नीयजन. पु० [ नीचजन ]
નીચ જાતિનો માણસ
नीयतर. विशे० [ नीचतर] અત્યંત હલકો
नीयत्तण. न० [ नीचत्व] નીચપણું
नीयदुवार न० [ नीचद्वार ] નીચા બારણાવાળું
नीयवासी. पु० [नीत्यवासिन् ]
નિત્ય એક સ્થાને વસનાર
आगम शब्दादि संग्रह
नीया. स्त्री० [ नीचक) નીચું, હલક नीयागोत. न० [ नीचगोत्र ]
કર્મની એક પ્રકૃત્તિ જેના ઉદર્ભે જીવ નીચ ગોત્રમાં
ઉત્પન્ન થાય
नीयागोय न० [ नीचगोत्र ] જુઓ ઉપર
नीयावति त्रि० [ नीचवर्तिन् ]
નીચે આસને બેસનાર, નમ્રસ્વભાવી
नीयावादि. पु० [नित्यवादिन् ]
'નિત્ય'ને આશ્રિને બોલનાર, એક મત વિશેષ
नीयावित्ति त्रि० [ नीचवृत्ति]
મન-વચન-કાયાને નમ્ર રાખનાર
नीरय. त्रि० [नीरजस्
રજ-ધૂળ વિનાનું नीर. oि [नीरजस्क] सिद्ध
नीरस, विशे० [नीरस ]
રસ હીન, શુષ્ક
नीरागदोस. पु० [नीरागदोष ]
રાગદ્વેષ રહિત
नील. त्रि० [नील]
नील, श्याम, नीलोवर्स, नीलम, नीललेश्या, जाए।
સમૂહ
नील. त्रि० (नील)
એક મહાસમુદ્ર
नीलकंठकलिय. पु० (नीलकण्ठकलित )
નીલ કંઠયુક્ત
नीलकंठय. पु० [नीलकण्ठक]
એ નામનો ધરણેન્દ્રની એક સેનાનો અધિપતિ नीलकणवीर. पु० / नीलकणवीर ]
એક વૃક્ષનની જાતિ, નીલારંગની કરેલ नीलकणवीरय. पु० [नीलकरवीरक] જુઓ ઉપર
कूड. ० [ नलकूट ] એક શિખર
नीलग. त्रि० (नीलक]
લીલો રંગ
नीलच्छाय. पु० (नीलच्छाय]
નીલ છાય
नीलपत्त. त्रि० (नीलपत्र ] લીલા પાન नीलपाणि विशे० [नीलपाणि] નીલ-પાણી
बंधुजीव. पु० [नीलबन्धुजीव ]
લીલા રંગના પુષ્પવાળુ એક વૃક્ષ
नीलबंधुजीवग. पु० / नीलबन्धुजीवक) देखो पर नीलभद्द. पु० [नीलभद्र ]
नील-सब
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह " ( प्राकृत संस्कृत-गुजराती) -3
Page 71