________________
मोडणा. स्त्री० [ मोटना] જુઓ ઉપર
मोडित. त्रि० [मोटित] ભાંગેલું, મોડેલું
मोडिय. त्रि० [ मोटित ] જુઓ ઉપર
मोडियय. पु० [मोटितक ] दुखो पर
मो. न० [मोन]
મૌન, ન બોલવું તે
मोणचरय. त्रि० (मौनचरक ] મૌનપૂર્વક વિચરનાર
मोणपद न० [ मौनपद ] મુનિપદ, સંયમ
मोणपय न० [ मौनपद | જુઓ ઉપર
मोत्ति. स्त्री० [मुक्ति]
મુક્તિ, કર્મથી છુટકારો
मोत्ति न० [ मौक्तिक ]
મોતી
मोत्तिमग्ग. पु० [ मुक्तिमार्ग]
મુક્તિનો માર્ગ
मोत्तिय न० [ मौक्तिक]
મોતી
मोतुं कृ० [मोतुम्] છોડવા માટે
मो. कृ० [मुक्त्वा ] છોડીને
मोदय. पु० [ मोदक ] મોદક, લાડુ
मोद्दाल. पु० [दे.] વૃક્ષ વિરોધ
मोय. पु० (मोक) મુત્ર પેશાબ
आगम शब्दादि संग्रह
मोयई. स्त्री० [ मोची ] વનસ્પતિ-વિશેષ
मोय. स्त्री० [मोचकी]
ઠળીયાવાળા વૃક્ષની એક જાતિ
मोय. पु० [मोचक ]
કર્મ બંધનથી છોડાવનાર
मोयग. पु० (मोदक )
લાડુ
मोयण न० (मोचन )
મૂકવું, છોડવું, વેઠની જેમ વંદન કરવારૂપ વંદનનો
એક દોષ
मोयपडिमा स्त्री० [मोकप्रतमा]
મૂત્ર ને પરહવવા સંબંધિ એક અભિગ્રહ વિશેષ
मोह. पु० [मोकमेह ]
મુત્રની ગંધ વિશેષ
मोय. त्रि० [मोचक ]
કર્મથી છોડાવનાર
मोयसमाचार. पु० [मोयसमाचार ]
મૂત્રપ્રતિજ્ઞાની આચરણાથી તે ભિક્ષુ તદ્વંધવાળો બને તે
मोयाव. धा० [ मोचय् ]
છોડાવવું
मोयावेत्ता. कृ० [ मोचयित्वा ]
છોડીને
मोर. पु० [ मयूर )
મોર
मोरक. न० [ मोरक]
મોરના પીંછાનું પાથરણ
मोरग न० [ मोरक)
જુઓ ઉપર
मोरगीवा. स्त्री० [ मयूरग्रीवा ] મોરની ડોક
मोरग्गीवसवण्ण. विशे० [मोरग्रीवासवर्ण]
મોરની ડોક જેવો વર્ણ
मोरपिच्छ. न० [ मोरपिच्छ] મોરનું પીંછું
मोय. धा० [मुच्]
છોડવું, મુકવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 386