________________
आगम शब्दादि संग्रह
मेहुणविहि. स्त्री० [मैथुनविधि]
મૈથુન વિષયક વિધિ मेहुणवेरमण. न० [मैथुनविरमण]
મૈથુન-અબ્રહ્મથી અટકવું તે, ચોથું વ્રત मेहुणसण्णा. स्त्री० [मैथुनसंज्ञा]
વિષયવૃત્તિ, ચાર સંજ્ઞામાંની એક સંજ્ઞા मेहुणसाला. स्त्री० [मैथुनशाला]
મૈથુનગૃહ मेहुण्ण. न० [मेहुण]
यो ‘मेहुण मोअ. धा० /मुच
મુકવું मोउद्देसय. पु० [मोकाउद्देशक]
એક ઉદ્દેશો मोएत्ता. कृ० [मुक्त्वा]
છોડીને, મુકીને मोंढ. पु० [दे.
પ્લેચ્છ વિશેષ मोक्ख. पु०/मोक्ष]
यो 'मुक्ख मोक्खकंखिय. विशे० [मोक्षकाक्षित]
મોક્ષની ઇચ્છા રાખનાર मोक्खकामय. विशे० [मोक्षकामक]
મોક્ષની કામના કરનાર मोक्खत्थ.पु० [मोक्षस्थ]
મોક્ષમાં રહેલ मोक्खत्थि. त्रि० [मोक्षार्थिन]
મોક્ષની ઇચ્છા રાખનાર मोक्खदायग. त्रि० [मोक्षदायक]
મોક્ષ આપનાર मोक्खपउम. न० [मोक्षपद्म]
મોક્ષરૂપી કમળ मोक्खपह. पु० [मोक्षपथ]
મોક્ષ માર્ગ मोक्खपिवासिय. विशे० [मोक्षपपिपासित]
મોક્ષની પિપાસાવાળો मोक्खमग्ग. पु०/मोक्षमाग]
મોક્ષનો માર્ગ मोक्खमग्गगइ. स्त्री० [मोक्षमार्गगति]
ઉત્તરજૂઝયણ-સૂત્રનું એક અધ્યયન मोक्खसुह. न० [मोक्षसुख]
શાશ્વત સુખ मोगली. स्त्री० [मोगली]
એક જંગલ વૃક્ષ मोग्गर. पु० [मुद्गर]
મુદ્રર-એક આયુધ मोग्गगुम्म. न० [मुद्गरगुल्म]
મોગરાનું ગુલ્મ मोग्गरपाणि. पु० [मुद्गरपाणि]
જેના હાથમાં મુદ્રર છે તેવો એક યક્ષ मोग्गरपाणि. वि० [मुद्दगरपाणि
એક યક્ષ, કુળ પરંપરાથી મચ્છુનમનાIIR તેની પૂજા કરતો હતો. રાજગૃહના પુષ્પારામમાં તેનું મંદિર હતું.
તેણે મન્નુન ના શરીરમાં પ્રવેશ કરેલો मोग्गल. वि०/मुद्गल
બુદ્ધનો એક અનુયાયી मोग्गलयण. त्रि० [मौद्गलयन] કુત્સગોત્રમાં જન્મેલ, અભિજિત નક્ષત્રનું ગોત્ર मोग्गलायण. त्रि० [मौद्गलायन]
જુઓ ઉપર मोच्चा. कृ० [मुक्त्वा]
છોડીને मोट्टायमाण. कृ० [स्मत]
ક્રિડા કરતો, રમતો मोट्ठिय. न० [मौष्टिक]
મુઠ્ઠી પ્રમાણ मोडग. त्रि० [मोटक]
મોડનાર, તોડનાર मोडण. त्रि० [मोटन] મોડવું તે, તોડવું તે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 385