SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह मायासमुग्घाय. न० मायासमुद्धात] જુઓ ઉપર मायासल्ल. न० [मायाशल्य] માયારૂપ શલ્ય, ત્રણ શલ્યમાંનું એક શલ્ય मायि. त्रि० मायिन] માયાયુક્ત, કપટી मायिमिच्छादिट्ठि. विशे० [मायिमिथ्यादृष्टि] કપટયુક્ત મિથ્યાદ્રષ્ટિવાળો मायिय. पु० [मात्रिक] મર્યાદાવાળો, પરિમાણયુક્ત આહાર લેનાર मायीमिच्छदिट्ठि. विशे० [मायिमिथ्यादृष्टि] કપટયુક્ત મિથ્યાદ્રષ્ટિવાળો मायीमिच्छादिट्टि. विशे० [मायिमिथ्यादृष्टि] જુઓ ઉપર मार. पु० [मार] मृत्यु, ताऽन, नाश, महेव, संसार, भानु मे सक्ष मार. पु० [मार] ચોથી નરકનો એક નરકાવાસ, मार. धा० [मारय] મારવું, તાડન કરવું मारंत. कृ/मारत] મારવું, તે, હિંસા કરવી તે मारअ. त्रि० मारक] મારનાર मारग. त्रि० [मारक] મારનાર मारण. न० मारण મારવું તે, નાશ કરવો તે मारणंतिय. त्रि० [मारणान्तिक] મરણના અંતે થતું, મરણ સમયનું દુ:ખ, મૃત્યુ વખતે જીવના પ્રદેશ શરીર બહાર નીકળે તે मारणंतियअहियासणया. स्त्री० [मारणान्तिकाध्यासनता] મરણના અંત સમયે થતું કષ્ટ સહન કરવું તે मारणंतियकम्म. न० [माणान्तिककर्मन] મરણને અંતે વેદાતા ભવોપગ્રાહી કર્મ मारणंतियसमुग्धात. पु० [मारणान्तिकसमुद्धात] મરણપ્રસંગે જીવપ્રદેશનું શરીરથી બહાર નીકળવું અને આયુષ્ય કર્મનું નિર્જરવુ તે मारमंतियसमुग्घाय. पु० मारणान्तिकसमुद्धात] જુઓ ઉપર मारणता. धा० [मारण] મારવું, નાશ કરવો मारणय. त्रि० [मारणक] મારનાર, હિંસક मारणया. धा० [मारण] यो 'मारणता मारणा. स्त्री० [मारणा] यो मारणताः मारदंसि. पु० [मारदर्शिन] હિંસા જોનાર मारमुक्क. त्रि० [मारमुक्त] મરણથી છુટેલો मारय. त्रि० [मारक] મારનાર मारा. स्त्री० [मारा] પ્રાણિવધનું સ્થાન मारापविभत्ति. स्त्री० [मारकप्रविभक्ति] એક દેવતાઈ નાટ્ય मारि. पु० [मारि] મહામારી, મરકી मारित्तए. कृ [मारयितुम्] મારવા માટે मारिबहुल. त्रि० [मारिबहुल] મહામારી રોગની બહુલતા मारिय. विशे० [मारित] મારેલ, પ્રાણવિહીન કરેલ मारी. स्त्री० [मारी] यो 'मारि मारुय. पु० [मारुत] પવન, હવા, સંવર્તક નામનો વાયુ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 363
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy