________________
माय. स्त्री० [ मात्र ] માત્રા, પરિમાણ
माय. कृ० [ मात]
સમાઈ ગયેલ
मायंत. पु० [मातङ्ग]
અક્ષવિશેષ
मायंजण. पु० [ माताज्ञ्जन |
રમણીય વિજયની પશ્ચિમે આવેલ વક્ષસ્કાર પર્વત
मायंदिय. वि० (माकन्दिक
ठु 'मागंदियपुत्त'
मायंदी. वि० [ माकन्दी) देखो 'मागंदी'
मायकसाइ, त्रिo / मायाकषायिन)
માયાકષાય કરનાર
मायण्ण. विशे० [ मात्राज्ञ ]
માત્રા પરિણામને જાણનાર मायदंसि. विशे० (मायादर्शिन् ] માયાદર્શી
मायपि पु० [ मातापित् માતા-પિતા
मायया स्त्री० (माया)
માયા, કપટ
मायर. स्त्री० [मातृ] માતા, જનની
माया. स्त्री० [ मात्रा ]
मात्रा, परिभाषा, मर्याहा, अत्य
आगम शब्दादि संग्रह
माया. स्वी० (माया)
માયા-ત્રીજો કષાય, કપટ, અન્યમતે માન્ય એવી સંસાર ઉત્પન્ન કરવાની શક્તિ તે માયા, માયાપૂર્વક આાર લેવો તે એક દોષ
माया. स्त्री० [मातृ] માતા, જનની
मायाकसाइ. त्रि० [मायाकषायिन् ]
માયા કષાય કરનાર
मायाकसाय पु० (मायाकषाय)
માયા-ત્રીજો કષાય, મોહનીય કર્મની એક પ્રકૃત્તિ मायाकसायपरिणाम. पु० [ मायाकषायपरिणाम ]
કષાયજન્ય પરીણામ
मायानिस्सिया. स्वी० / मायानिश्रिता |
માયાનિશ્રિતા-એક ક્રિયા વિશેષ
मायापिंड. पु० [ मायापिण्ड ]
માયાપૂર્વક આહાર ગ્રહણ કરવો તે
मायामुसा, स्वी० (मायामृषा] માયાપૂર્વક જૂઠ
मायामोस. पु० [मायामृषा ] માથાપૂર્વક જૂ
मायामोसविरय. पु० [ मायामृषाविरत ]
માયાયુક્ત જૂઠથી અટકેલો मायामोसविवेग, पु० मायामृषाविवेक) માયાયુક્ત જૂઠનો ત્યાગ કરવો તે मायामोसा. स्त्री० [ मायामृषा] यो 'मायामोस'
मायावत. विशे० [मायावत् ] માયાવાળો, કપટી
मायावत्तिय. पु० [ मायाप्रत्यय ]
માયા કપટથી લાગતી વિયા - કર્મબંધ
मायावत्तिया. स्त्री० [ मायाप्रत्यया]
જુઓ ઉપર
मायाविजय. पु० [ मायाविजय] માયા ઉપર જય મેળવવો તે मायाविवेग. पु० ( मायाविवेक ]
માયાત્યાગ
मायावेयणिज्ज न० [ मायावेदनीय ] મોહનીયકર્મની એક પ્રવૃત્તિ
मायासंजलण न० [मायासज्ज्वलन)
સંજ્વલન માયા, મોહનીય કર્મની એક પ્રકૃત્તિ मायासण्णा. स्वी० [मायासंज्ञा)
ચાર સંજ્ઞામાંની એક સંજ્ઞા, માથા નામક સંજ્ઞા
मायासमुग्धात न० [ मायासमुद्धात ] સમુદ્ધાતનો એક ભેદ- વિશેષ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 362