________________
महासेन-२. वि० [महासेन]
રાજા સેનિઞ અને રાણી ધારિળી નો પુત્ર, ભ॰ મહાવીર પાસે દીક્ષા લીધી. મૃત્યુ બાદ અનુત્તર વિમાને ગયા महासेन - ३. वि० [ महासेन]
खो 'महसेन'
महासेनकण्ह. वि० [महासेनकृष्ण]
राम सेणिअपने रात्री महासेनकण्हा नो पुत्र, ४ चेडग રાજા સાથે યુદ્ધમાં હણાઈ નરકે ગયો
महासेनकण्हा. वि० [महासेनकृष्णा]
રાજા સેનિગ ની પત્ની, ભ॰ મહાવીર પાસે દીક્ષા લીધી, વિવિધ તપ કર્યા, અનશન કરી મોક્ષે ગયા
महासोक्ख. त्रि० [ महासौख्य ]
અતિ સુખ महासोदाम. पु० [महासुदामन् ]
વૈરોચન ઇંદ્રની અશ્વસેનાનો અધિપતિ
महाहरि. वि० [महाहरि |
ભરતક્ષેત્રમાં થયેલા દશમાં ચક્રવર્તી હરિસેળ ના પિતા
महाहारग. पु० [ महाहारक]
મોટોહાર
महाहारतराय. पु० [ महाहारतरक ]
અતિ મોટો હાર
महाहिमवंत. पु० [महाहिमवत्] એક વર્ષધર પર્વત
महाहिमवंतकूड. पु० [महाहिमवत्कूट ]
મહાહિમવંત પર્વત ઉપરનું એક ફૂટ
महि. स्त्री० [मही]
आगम शब्दादि संग्रह
पृथ्वी, भूमि, खेड नही
महिंद. पु० [महेन्द्र ]
સાતમું મુહૂર્ત, એક પર્વત, મોટો ઈંદ્ર
महिंदकंत. पु० [महेन्द्रकन्त ] છઠ્ઠા દેવલોકનું એક દેવવિમાન महिंदकुंभ. पु० [ महेन्द्रकुम्भ ] મોટો ઇંદ્રકુંભ
महिंदज्झय. पु० [महाहेन्द्रध्वज ]
છઠ્ઠા દેવલોકનું એક વિમાન, મોટો ઊંચો ધ્વજ महिंदुत्तरवडेंसग. पु० [महेन्द्रोत्तरावतंसक ] છઠ્ઠા દેવલોકનું એક દેવવિમાન महिंदोकंत. पु० [महेन्द्रावकान्त ] यो पर महिगा. स्त्री० [महिका ]
સૂક્ષ્મવર્ષા, ધુંધ, મેઘસમૂહ
महिच्छ. विशे० [महेच्छ] મહત્વકાંક્ષી
महिच्छा. स्त्री० [महेच्छा] મહત્વકાંક્ષા
महिड्डिक. स्त्री० [महर्द्धिक ] ઘણી ઋદ્ધિ
महिड्डितराय. स्त्री० [महर्द्धिक ] અત્યંત સમૃદ્ધિ
महिड्डिय. स्त्री० [महर्द्धिक ] ઘણી ઋદ્ધિ
महिड्डियतर. स्त्री० [महर्द्धिकतर ] અતિ સમૃદ્ધિ महिड्डियतराय. स्त्री० [महद्धिकतराय ] અત્યંત સમૃદ્ધિ
महिड्डीय. स्त्री० [महर्द्धिक] ઘણી ઋદ્ધિ
महित. त्रि० [महित]
સ્તુતિ કરેલ, ભાવપૂજા કરેલ
महित. त्रिo [मथित]
महिंद. पु० [ महेन्द्र ]
છઠ્ઠા દેવલોકનું એક દેવવિમાન,
महिंद. पु० [महेन्द्र ]
રોહિણી-જ્યેષ્ઠાદિ નક્ષત્રમાં થયેલ ઉત્પાત્
महिंद. वि० [ महेन्द्र ]
सातमां ल० 'सुपास' ना प्रथम लिक्षा हाता
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) -3
મથન કરેલ, કચડી નાખેલ
महित्ता. कृ [मथित्वा ] મથન કરીને
महित्थ. पु० [दे.]
એક પ્રકારનો ગુચ્છ
Page 354