________________
महासमुद्द. पु० [ महासमुद्र ] વિશાળ સમુદ્ર
महासयअ. वि० / महाशतक)
'ठुयो 'महासतअ'
महासरीर न० महाशरीर ] જેનું શરીર મોટું હોય તે
महासव. पु० / महाश्रव)
ઘણો આશ્રવ કરવો તે
महासवतर. पु० [महाश्रवतर]
ઘણો ઘણો આશ્રવ કરવો महासवतराय पु० [महाश्रवतरक) જુઓ ઉપર
महासागर. पु० महासागर)
વિશાળ સમુદ્ર
महासामाण. पु० [ महासामान ]
સાતમા દેવલોકનું એક દેવ વિમાન
महासाल. वि० / महाशाली
પૃષ્ઠિચંપાના રાજા માન નો ભાઈ, ભ મહાવીર પાસે દીક્ષા લીધી
महासावज्जकिरिया. स्त्री० [महासावद्यक्रिया ] જેમાં ઘણી પાપક્રિયા છે તે
आगम शब्दादि संग्रह
महासिणाण न० [महास्नान]
મોટું સ્નાન
महासिला. स्त्री० [महाशिला ) મોટી શીલા
महासिलाकंटय. पु० [महाशिलाकण्टक]
येडा राम ने होलिड राम वय्ये थयेलुं खे महायुद्ध જેમાં એક કાંકરી ફેંકાય તો તે મહાશિલા બની સામા શત્રુને કચડી નાંખે
महासीह. वि० [ महासिंह
ભરતક્ષેત્રના છઠ્ઠા વાસુદેવ અને છા બળદેવના પિતા, 'महासिव' पए खो
महासीहसेन. वि० [ महासिंहसेन)
महासुक्क. पु० [ महाशुक्र ]
સાતમાં દેવલોક, તેનો ઇન્દ્ર, ત્યાં રહેનાર દેવતા,
महासुक्क. पु० [ महाशुक्र ]
સાતમાં દેવલોકનું એક દેવવિમાન
महासुक्क. पु० [महाशुक्ल ]
અતિ ઉજ્વલ
महासुक्कप्प. पु० ( महाशुक्रकल्प)
સાતમો દેવલોક
महासुक्कग. पु० [ महाशुक्रज] મહાશુક વિમાનમાં ઉત્પન્ન
महासुक्कय. पु० [महाशुक्रज ] સાતમાં દેવલોકના ઇન્દ્ર સંબંધી
महासुक्कवडेंसय. पु० [महाशुक्रावंतसक ] એક દેવવિમાન
महासुक्ख न० [महासौख्य] અતિ સુખ
महासुमिण. पु० [महास्वप्न ]
મોટા સ્વપ્ન જે તીર્થકર અને ચક્રીની માતાને આવે તે महासुमिणभावना. स्त्री० [महास्वप्नभावना] खेड (डालिङ) खागम सूत्र
महासुय. न० [ महाश्रुत] મો, ત
महासुविण. पु० [महास्वप्न ] यो महासुमिण' महासुब्वया. वि० [ महासुव्रता ભ અરિષ્ટનેમિના મુખ્ય સાધ્વી महासेत. पु० [महाश्वेत]
કોઠંડ જાતિના એક વ્યંતરેન્દ્ર, અતિ સફેદ
महासेय. पु० [महाश्वेत] જુઓ ઉપર
महासेन- १. वि० [ महासेन)
કૃષ્ણ વાસુદેવના આધિપત્યમાં રહેલા ૫૦૦૦ બળવાન પુરુષોમાં મુખ્ય. તેને વોવર્ડ ના સ્વયંવરમાં નિમંત્રણ મળેલ
राम सेणिअशी धारिणी नो पुत्र, ल० महावीर पासे દીક્ષા લીધી. મૃત્યુ બાદ અનુત્તર વિમાને ઉત્પન્ન થયા
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 353