________________
आगम शब्दादि संग्रह
निक्खिवित्ताणं. कृ० [निक्षिप्यमाण]
જુઓ ઉપર निक्खिवित्तु. कृ० [निक्षिप्य] यो पर निक्खिवियव्व. कृ० [निक्षिप्यमान]
ફેંકતો, સ્થાપતો, ત્યાગ કરતો निक्खुड.पु० [निष्कुट]
પર્વત વિશેષ निक्खूड.पु० [निष्कुट]
જુઓ ઉપર निक्खेव. पु० [निक्षेप
નામ-સ્થાપનાદિ રૂપ વિભાગ કરવો તે, રાખવું તે, થાપણ, કર્મ દલિકોનો નિક્ષેપ કરવો તે, निक्खेव. पु० [निक्षेप]
અનુયોગદ્વારનો બીજો ભેદ निक्खेवओ. अ० [निक्षेपतस्]
નિક્ષેપથી निक्खेवणा. स्त्री० [निक्षेपना]
સ્થાપના, વિન્યાસ, વ્યવસ્થાપન निक्खेवनिज्जुत्ति. स्त्री० [निक्षेपनियुक्ति]
નિક્ષેપ અને નિર્યુક્તિ, સૂત્રનું વ્યાખ્યાયીકરણ निक्खेवय. पु० [निक्षेपक]
નિગમન, આલાપક, ઉપસંહાર, નિક્ષેપકર્તા निक्खोभ. विशे० [निक्षोभ]
ક્ષોભ રહિત निखोह. विशे० [निक्षोभ]
ક્ષોભ રહિત निगच्छ. धा० [निगम]
નીકળવું निगच्छित्ता. कृ० [निगम्य]
નીકળીને निगज्झिय. कृ० [निगृह्य]
નિગ્રહ કરીને, દંડ કરીને, પકડીને निगम. पु० [निगम] નિગમ, વેપારીનું નિવાસ સ્થાન, વણિક સમૂહ, વ્યાપાર, નિશ્ચિત અર્થનો બોધ, અભિગ્રહ વિશેષ
निगमारक्खिय. त्रि० [निगमारक्षित]
વેપારીનો આગેવાન જે વેપારીની રક્ષા કરે निगर. पु० [निकर]
સમૂહ, જો निगरण. पु० [निकरण]
કારણ, હેતુ निगरित. त्रि० [निकरित]
સજ્જ કરેલ निगरिय. त्रि० [निकरित
શોધન કરેલ निगल. पु० [निगड]
બેડીના આકારનું સુવર્ણ, આભુષણ, સાંકળ निगलमालिया. स्त्री० [निगडमोलिका]
સુવર્ણમાળા निगामपडिसेविणी. स्त्री० [निकामप्रतिसेविणी]
અતિશય કામી સ્ત્રી, કામેચ્છા માટેજ પતિનો સંગ કરનારી સ્ત્રી निगामसाइ. त्रि० [निकामशायिन्]
અતિશય ઊંઘનાર निगामसेज्जा. स्त्री० [निकामशय्या]
પ્રમાણથી અતિરિક્ત શય્યા निगायित. पु० निकाचित]
નિકાચના કરેલ, ગાઢ બંધાયેલું કર્મ निगिज्झिय. कृ० [निगृह्य]
ગ્રહણ કરીને निगिण. त्रि० [नग्र]
નગ્ન, વસ્ત્ર રહિત निगिण्ह. धा० [नि+ग्रह]
નિગ્રહ કરવો, દંડ કરવો, બેસવું, શિક્ષા કરવી निगिण्हित्ता. कृ० [निगृह्य] | નિગ્રહ કરીને निगिण्हितु. पु० [निगृहीत] | નિગ્રહ કરનાર निगुंज. पु० [निकुञ्ज
લતાનો માંડવો
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 35