________________
आगम शब्दादि संग्रह
निक्कोरिय. त्रि० [निक्कोरित]
દૂર કરવું, પાત્ર આદિનું મુખ બાંધેલ निक्खंत. त्रि० [निष्क्रान्त]
નીકળેલ, સંસારનો ત્યાગ કરેલ, દીક્ષિત થયેલ निक्खंत. कृ० [निष्क्रामत]
સંસારમાંથી નીકળતો निक्खम. धा० निर्+क्रम्]
બહાર નીકળવું, સંન્યાસ निक्खमंत. कृ० [निष्क्रामत्]
यो निक्खंतः निक्खमण. पु० [निष्क्रामत्]
નિર્ગમન, નીકળતો निक्खमण. पु० [निष्क्रमण] નિષ્ક્રમણ, દીક્ષા લેવી તે निक्खमणमहिम. पु० [निष्क्रमणमहिमन]
દીક્ષા મહોત્સવ निक्खमणाभिसेय. पु० [निष्क्रमणाभिषेक]
દીક્ષા અભિષેક निक्खममाण. कृ० [निष्क्रामत्]
સંસાર ત્યાગ કરતો, નીકળતો निक्खमिंत. कृ० [निष्क्रमत्]
નીકળેલ, સંસાર ત્યાગ કરેલ निक्खमित्तए. कृ० [निष्क्रमितुम्]
દીક્ષા લેવા માટે, સંસારત્યાગ કરવા માટે निक्खमित्ता. कृ० [निष्क्रम्य]
સંસારમાંથી નીકળીને निक्खमिय. कृ० [निष्क्रम्य]
જુઓ ઉપર निक्खम्म. कृ० [निष्क्रम्य]
જુઓ ઉપર निक्खम्म. पु० [निष्क्रम]
નિર્ગમન, દીક્ષા લેવી તે निक्खित्त. त्रि० [निक्षिप्त]
વસ્ત, સ્થાપિત, મુક્ત, પરિત્યક્ત, છોડેલ निक्खित्त. त्रि० [निक्षिप्त
વ્યવસ્થાપન કરેલ निक्खित्त. त्रि० [निक्षिप्त
રસોઈના વાસણમાં રહેલ निक्खित्तउक्खित्तचरय. त्रि० [निक्षिप्तोत्क्षिप्तचरक]
ગૌચરીનો એક અભિગ્રહ, રસોઈના વાસણમાં રહેલી કે તુચ્છ વસ્તુ જ ગ્રહણ કરનાર, निक्खित्तचरग. पु० [निक्षिप्तचरग]
રસોઈના વાસણમાં રહેલ વસ્તુ જ ગ્રહણ કરનાર निक्खित्तचरय. पु० [निक्षिप्तचरक]
જુઓ ઉપર निक्खित्तसत्थ. पु० [निक्षिप्तशस्त्र]
જેણે શસ્ત્રનો ત્યાગ કર્યો છે તે निक्खित्तसत्थ. वि० [निक्षिप्तशस्त्र જંબુદ્વીપના ઐરવત ક્ષેત્રની આ ચોવીસીના બારમાં તીર્થકર निक्खिप्प. धा० [निक्षेप]
हुयी 'निक्खिव' निक्खिप्पमाण. कृ० [निक्षिप्यमाण]
યોગ્ય સ્થાનમાં મુક્તો, પરિત્યાગ કરતો निक्खिल. न० [निखिल]
સર્વ, સકલ निक्खिव. धा० [नि+क्षिप]
ફેંકવું, નાખવું, સ્વસ્થાનમાં રાખવું, પરિત્યાગ કરવો, निक्खिव. धा० [नि+क्षिप्]
નામ આદિ ભેદથી નિરૂપણ કરવું, સ્થાપન કરવું, निक्खिवंत. कृ० [निक्षिपत्]
પરિત્યાગ કરતો, ફેંકતો, સ્થાપતો निक्खिवण. न० [निक्षेपण]
સ્થાપન, ફેંકવું તે निक्खिवमाण. कृ० [निक्षिपत्]
सो निक्खिवंत निक्खिवित्ता. कृ० [निक्षिप्यमाण]
इडीन, स्थापान, निक्खिवित्ताण. कृ० [निक्षिप्यमाण] જુઓ ઉપર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 34