________________
आगम शब्दादि संग्रह
महाणमज्झ. न० [महाजनमध्य]
ગચ્છ વચ્ચે, સમસ્ત સંઘ મધ્યે महातराय. त्रि० [महत्तरक]
यो महत्तरयः महातलाय. न०. [महातडाग]
મોટું તળાવ महातव. न० [महातपस्]
કામના રહિત પ્રશસ્ત તપ, મોટું તપ महातवस्सि. वि० [महातपस्विन्
ભ૦ મહાવીરનું એક બીજું નામ (વિશેષણ) महातवोवतीरप्पभव. न० [महातपोतीरप्रभव]
મહાન તપરૂપી નદીના કાંઠે થયેલ महातीरा. स्त्री० [महातीरा]
મેરુની ઉત્તરે રક્તા નદીને મળતી એવી એક નદી महादंडय. पु० [महादण्डक]
મોટા વિસ્તારવાળું વર્ણન, महादंडय. पु० [महादण्डक]
‘પન્નવણા' સૂત્રનું એક દ્વાર महादह. पु० [महाद्रह)
મોટો દ્રહ, महादामड्डि. पु० [महादामर्धि] ‘ઇશાનેન્દ્ર ની વૃષભ સેનાના અધિપતિ महादीव. पु० [महाद्वीप]
મોટો દ્વીપ महादुक्करकारय. त्रि० [महादुष्करकारक]
ઘણું જ કઠિન કામ કરનાર महादुक्ख. न० [महादुःख]
અત્યંત દુઃખ महादुम. पु० [महाद्रुम]
મોટું વૃક્ષ, આઠમાં દેવલોકનું એક દેવવિમાન महादुमसेन. वि० [महाद्रुमसेन] રાજા સેનિગ અને રાણી ધારિણી નો પુત્ર. ભ૦ મહાવીર પાસે દીક્ષા લીધી. મૃત્યુ બાદ અનુત્તર વિમાને ગયા महादोस.पु० [महादोष] મોટો દોષ-અપરાધ
महाद्दुम. पु० [महाद्रुम]
यो 'महादुम महाधनु. पु० [महाधनुष]
મોટું ધનુષ્ય महाधनु. वि० [महाधनु २बलदेव सने राणी रेवई नो पुत्र, 5था निसढ' મુજબ महाधम्मकहि. त्रि० [महाधर्मकथिन्] વિસ્તારથી ધર્મ કથા કરનાર महाधातइरुक्ख. पु० [महाधातकीरुक्ष]
મોટું ઘાતકી વૃક્ષ महाधायइरुक्ख. पु० [महाधातकीरुक्ष]
જુઓ ઉપર महाधायईरुक्ख. पु० [महाधातकीरुक्ष]
જુઓ ઉપર महानई. स्त्री० [महानदी]
મોટી નદી महानंदियावत्त. पु० [महानन्द्यावती
મહાશુક્ર દેવલોકનું એક વિમાન महानंदियावत्त. पु० [महानन्द्यावत्त]
ઘોષ તથા મહાઘોષ ઇન્દ્રના લોકપાલનું નામ महानक्खत्त. न० [महानक्षत्र]
મોટા નક્ષત્ર महानगर. पु० [महानगर]
મોટું નગર महानदी. स्त्री० [महानदी]
મોટી નદી महानरग. पु० [महानरक]
મોટી નરક महानलिन. न० [महानलिन]
મોટું કમળ | महासन. पु० [महानस]
રસોડું महानससाला. स्त्री० [महानसशाला] રસોઈ ઘર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 346