________________
महा ओहस्सर. स्त्री० [महौघस्वर] બલીન્દ્રની સભાની એક ઘંટા
महाकतार न० [ महाकन्तार) મોટું જંગલ
महाकंदिंद. पु० [महास्कनेन्द्र ] વ્યંતર દેવની એક જાતનો ઇએ
महाकंदिय. पु० [महाक्रन्दित] વ્યંતર દેવતાની એક જાતિ
आगम शब्दादि संग्रह
महाकच्छ. पु० [ महाकच्छ] મહાદેહનું એક ક્ષેત્ર
महाकच्छ. वि० [ महाकच्छ
ભ॰ ૩સમ નો પુત્ર વિનમિ ના પિતા, તેણે ક્ચ્છ સાથે સાધુપણું અંગિકાર કરેલ, પછી છોડી દીધેલ
महाकच्छकूड. पु० [महाकच्छकूट]
બ્રહ્માકૂટ વાસ્કાર પર્વતનું એક ફૂટ
મહાળચ્છા. સ્ત્રી [મહાબક્ષા]
મહોરગ જાતિના એક વ્યંતરેન્દ્રની પટ્ટરાણી
महाकच्छा. वि० ( महाकच्छा
નાગપુરના એક ગાથાપતિની પુત્રી. ભ॰ પાર્શ્વ પાસે દીક્ષા લીધી, મૃત્યુ બાદ એક વ્યંતરેન્દ્રની દેવી બની महाकण्ह. वि० [ महाकृष्ण
રાજા સૈનિઞ અને રાણી મત્તા નો પુત્ર રાજા તેના સાથે યુદ્ધમાં મૃત્યુ પામી નરકે ગયો
महाकहा. वि० [ महाकृष्णा]
રાજા સેનિઝ ની એક પત્ની ભ॰ મહાવીર પાસે દીક્ષા લીધી. વિવિધ તપ કર્યા, અનશન કરી મોક્ષે ગયા
महाकम्मतराग. त्रि० [महाकर्मतरक) અતિ ભારે કર્મી
महाकम्मतराय, त्रि० ( महाकर्मतरक) જુઓ ઉપર
મહાળતા. સ્ત્રી [મહાતથા]
મોટી કથા
महाकाय. त्रि० [ महाकाय ]
મોટા શરીરવાળો, વાણવ્યંતર દેવતાની એક જાતિ,
મહોરંગ દેવનો એક ઈંદ્ર
महाकाल. पु० [ महाकाल ]
પિશાચ વ્યંતરનો એક ઇ, સાતમી નરકના
નરકાવાસ, પરમાધામી દેવની એક જાતિ, એક દેવવિમાન, ચક્રવર્તીનું એક નિધાન, એક લોકપાલ, વાયુકુમાર જાતિનો એક ઇંદ્ર, દ્વારિકા નગરી બન્નરનું એક શ્મશાન, ‘નિરયાવલિયા સૂત્રનું અધ્યયન महाकाल. वि० [ महाकाल)
રાજા સેનિઝ અને રાણી મહાજાતી નો પુત્ર, રાજા વેડા સાથે યુદ્ધમાં મૃત્યુ પામી નરકે ગયો महाकाली. वि० [ महाकाली)
રાજા સેનિગ ની એક પત્ની ભ॰ મહાવીર પાસે દીક્ષા લીધી. વિવિધ તપ કર્યાં, અનશન કરી મોક્ષે ગયા महाकरिय. त्रि० महाक्रिय] મોટી ક્રિયાવાળો
महाकिरियर. त्रि० [महाक्रियातर] અતિ વિશાળ ક્રિયા હોવી તે महाकिरियतराय त्रि० [ महाक्रियातरक ] જુઓ ઉપર
महाकुंभिय. न० [महाकुम्भिक] મોટી કુંભી
મહાપ્પ. પુ॰ [મહાનત્વ]
ગૌશાળના મતનો એક કાલખંડ, શ્રુતધર વિશેષ महाकष्पसुय. नं० [ महाकल्पश्रुत)
એક (ઉત્કાલિક) આગમસૂત્ર महाकम्म. त्रि० ( महाकर्मन ]
જેના કર્મ ઘણાં હોય તે महाकम्मतर. त्रिo [महाकर्मतर ] અતિ ભારે કર્મી
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
महाकुमुद. पु० [ महाकुमुद ]
સાતમા દેવલોકનું એક દેવ વિમાન
महाकुल न० [ महाकुल]
મોટું કુળ
મકાim. ↑૦ ******
ગૌશાળના મતે એક કાળ વિભાગ
Page 344