________________
आगम शब्दादि संग्रह
महया. स्त्री० [महती]
મોટી, વિશાળ महया. वि० [महती
यो मरुया महरिसि. पु० [महर्षि
મોટા ઋષિ महरिह. विशे० [महाही
મૂલ્યવાન, કિંમતી महल्ल. त्रि० [महल्ल]
મોટું, વિશાળ महल्लग. त्रि० [महत्क]
મોટું, વિશાળ महल्लय. त्रि० [महल्लक]
મોટું, વિશાળ महल्लय. त्रि० [महल्लक]
मोठं, वृद्ध महल्लरूव. विशे० [महत्त्-रुप]
ભયંકરરૂપ महल्लिया. स्त्री० [महल्लिका]
મોટી, વિશાળ महल्लियामोयपडिमा. स्त्री० [महतीमोकप्रतिमा]
મોટી મોક પ્રતિજ્ઞા महल्लियाविमाणपविभत्ति. पु० [महद्-विमानप्रविभक्ति]
એક (કાલિક) આગમ સૂત્ર महव्वइय. त्रि० [महाव्रतिक
મહાવ્રતી, પાંચ મહાવ્રતરૂપ ધર્મપાલક महव्वत. न० [महाव्रत]
મોટાવ્રત-અહિંસા આદિ પાંચ महव्वतिय. त्रि० [महाव्रतिक]
यो ‘महव्वइय महव्वय. न० [महाव्यय]
મોટો વ્યય महव्वय. न०महाव्रत]
४मी 'महव्वतः महव्वयधर. त्रि० [महाव्रतधर]
મહાવ્રતને ધારણ કરનાર-પાળનાર महव्वयपव्वयभार. न० [महाव्रतपर्वतभार]
મહાવ્રતરૂપી પર્વતનો ભાર महव्वयरक्खा. स्त्री० [महाव्रतरक्षा]
પાંચ મહાવ્રતની રક્ષા કરવી તે महसुक्क. पु० [महाशुक्र] સાતમો દેવલોક, તેનો ઇન્દ્ર, તેના દેવતા, એક દેવવિમાન महसेन-१. वि० [महसेना
सुप्रतिक नगरनारा, तने धारिणी मा १000 રાણી હતી, તેનો પુત્ર સીહસેન કુમાર હતો महसेन-२. वि० [महसेन]
उद्दायन ना हाथ नीयना ६ सयोमानी 28 રાજા महसेन-३. वि० [महसेन]
નગરી વીરવડું ના પ૬૦૦૦ યોદ્ધાઓમાં મુખ્ય યોદ્ધા महसेन-४. वि० [महसेन]
माराम तीर्थं २ ० चंदप्पभ ना पिता महसेन-५. वि० [महसेन આગામી ચોવીસીમાં ઐરવત ક્ષેત્રમાં થનારા ચૌદમાં તીર્થકર महसेन-६. वि० [महसेना
यो 'महासेन-२' महसेन-७. वि० [महसेन]
ભ૦ મલ્લિ પાસે દીક્ષા લેનાર એક રાજા महस्सव. न० [महाश्रव]
મોટો આશ્રવ કરવો તે महस्सवतर. न० [महाश्रवतर]
અતિ વધારે આશ્રવ કરવો महा. स्त्री० [मधा]
એક નક્ષત્ર महाआसवतर.न०/महाश्रवतर]
અતિ મોટો આશ્રવ કરવો તે महाउस्सासतराय. न० [महोच्छवासतरक]
અતિ મોટો ઉસ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 343