________________
आगम शब्दादि संग्रह
भासाजात. विशे० [भाषाजात]
ભાષાનો પ્રકાર भासादोस. पु० [भाषादोष]
ભાષાનો દોષ भासापद. न० [भाषापद]
પન્નવણા- સૂત્રનું એક પદ भासामणपज्जत्ति. स्त्री० [भाषामनःपर्याप्ति]
ભાષા-મનની પૂર્ણશક્તિ भासारिय. पु० [भाषाय]
આર્યનો એક ભેદભાષાથી આર્યપણું भासाविजय. पु० [भाषाविचय]
સત્ય આદિ ભાષનો નિર્ણય, ભાષા સમૃદ્ધિ भासासद्द. पु० [भाषाशब्द]
ભાષાનો શબ્દ भासासमिइ. स्त्री० [भाषासमिति] વિચારીને જયણાપૂર્વક બોલવું તે भासासमित. त्रि० [भाषासमित] વિચારીને જયણાપૂર્વક બોલનાર भासासमिति. स्त्री० [भाषासमिति]
यो भासासमिइ भाससमिय. त्रि० [भाषासमित]
यो ‘भासासमित भासि. त्रि० [भाषिन]
બોલનાર भासिउं. कृ० [भाषितुम्]
બોલવાને માટે भासिज्जमाण. कृ० [भाष्यमाण]
બોલતો भासित्तए. कृ० [भाषितुम्]
બોલવા માટે भासित्ता. कृ० [भाषित्वा]
બોલીને भासिय. त्रि० [भाषित]
બોલેલું, કહેલું भासियव्व. न० [भाषितव्य]
બોલવા યોગ્ય भासीकरणया. स्त्री० [भस्मीकरण]
ભસ્મ કરવું તે, રાખ કરવી તે भासुज्जुयया. स्त्री० [भाषर्जुकता]
ભાષાની સરળતા भासुर. त्रि० [भासुर] તેક્સવી, દેદીપ્યમાન, ત્રીજા-ચોથા દેવલોકનું એક વિમાન भासुर. पु० [भास्वर]
પ્રકાશમાન भासुरतर. त्रि० [भासुरतर]
અતિ દેદીપ્યમાન भासेत्ता. कृ० [भाषित्वा]
બોલીને भिउ. वि० [भ]
यो भिगुः भिउडी. स्त्री० [भृकुटि]
ભમર भिउव्व. पु० [भार्गव
ભૃગુ ઋષિના શિષ્ય भिंग. पु० [भृङ्ग]
ભ્રમર, ભમરો, યુગલિકને વાસણ આપનાર એક કલ્પવૃક્ષ, એક પક્ષી, એક કીટ, કોલસો, ઉપપતિ भिंगंगय. पु० [भृङ्गागक]
એક જાતનો વૃક્ષ સમુહ भिंगनिभा. स्त्री० [भृङ्गनिभा]
એક વાવડી भिंगपत्त. पु० [भृङ्गपत्र
એક વૃક્ષના પાન, ભૃગ પક્ષીની પાંખ भिंगप्पभा. स्त्री० [भृङ्गप्रभा]
એક વાવડી भिंगभेय. पु० [भृङ्गभेद]
વૃક્ષ વિશેષના ભેદ भिंगा. स्त्री० [भङ्गा]
એક વાવડી
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 300