SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ भाविय. विशे० [भावित ] देखो 'भावित ' भावियप्पन० [ भावितात्मन् ] भुखो भाविअप्प खेड मुहूर्त विशेष भावियमइ. स्त्री० [भावितमति] સંસ્કાર પામેલ બુદ્ધિ भावुय. विशे० ( भावुक ) બીજાનો યોગ પામી જેના ગુણમાં પરિવર્તન થઈ જાય તે भावुज्जुवया. स्वी० (भावर्जुकता ] ભાવની સરળતા भावज्जोय. पु० [ भावोद्योत ] ભાવપ્રકાશ भावेत्ता. कृ० [भावयित्वा ] ભાવના કરીને भावेतु. त्रिo [भावयितृ] ભાવના કરનાર भावेमाण. कृ० [भावयत् ] ભાવના કરવી તે भावेयव्व. न० [भावितव्य ] ભાવના કરવા યોગ્ય भावोमोदरिया. स्वी० [भावावमोदरिका) મનના વિકારોને રોકવારૂપ ઉણોદરી भावोमाण न० [ भावावमान ] ભાવની હાનિ भास. धा० [भास्] શોભવું, ચમકવું, પ્રકાશવું भास न० ( भस्मन् રાખ, ભસ્મ, એક મહાગ્રહ भास. धा० [ भाष्] બોલવું, કહેવું आगम शब्दादि संग्रह भास. धा० ( भाषण ) બોલાવવું भास अणुज्जुवया. स्वी० [ भाषानृजुकता ] વક્રોક્તિ भासंत. कृ० [भाषमाण ] કહેતો, બોલતો भासकर. पु० [भासकर ] સૂર્ય, પ્રકાશ કરનાર भासग. पु० [भाषक ] બોલનાર ભાષા શક્તિવાળો. 'પાવણ' સૂત્રનું એક દ્વાર भासजाय. न० [ भाषाजात ] ભાષાનો પ્રકાર भासज्जात न० [भाषाजात] ત્યાયનો પ્રકાર भासज्जाय. न० [भाषाजात ] ભાષાનો પ્રકાર भासत्त. न० [ भाषात्व ] બોલવાપણું भासमणपज्जत्ति स्त्री० [ भाषामनः पर्याप्ति । ભાષા મનની પૂર્ણશક્તિ भासमाण. कृ० [ भाषमाण] બોલતો भासय. पु० (भाषक) हुथ्यो 'भासग' भासर. न० [भास्वर ] ચમકતુ, પ્રકાશનું भासराशि. स्त्री० [भस्मराशि ] રાખનો ઢગલો, એક મહાગ્રહ भासरासिप्पभ. पु० भस्मराशिप्रभ] એક દેવવિમાન भासरासिवण्णाभ. पु० / भासराशिवर्णाभ શુકલ રાહુનું વિમાન भासव विशे० / भाषावत्) ભાષાના ગુણદોષોને જાણનાર भासा. स्त्री० [भाषा] ભાષા, બોલી, ભાષ યોગ્ય પુલ સ્કંધની વર્ગણા भासाचरिम न० [भाषाचरम् ] ચરમનો ભાષા આશ્રિત એક ભેદ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3 Page 299
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy