SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह भायणभूय. त्रि० [भाजनभूत] આધારભૂત भायणवत्थ. न० [भाजनवस्त्र] પાત્રને વીંટવાનું વસ્ત્ર, પગલાં भायणवुट्ठि. स्त्री० [भाजनवर्षा પાત્ર-ભાજનની વર્ષા भायर. पु० [भ्रातृ] ભાઈ, બંધુ भायरक्खिया. स्त्री० [भ्रातृरक्षिका] ભાઇ દ્વારા રક્ષાયેલ भार. पु० [भार] ભાર, બોજો भारंड. पु० [भारण्ड] એક પક્ષી વિશેષ भारंडपक्खि .पु०/भारण्डपक्षिन] જુઓ ઉપર भारक्कंत. पु० [भाराक्रान्त] ભારથી દબાયેલ भारग्गस. अ० [भाराग्रशस्] ભાર પ્રમાણ भारग्गसो. अ० [भाराग्रशस्] ભાર પ્રમાણ भारती. स्त्री० [भारती] भारती भारद्द.पु० /भारद्वाज ગૌતમ ગોત્રની એક શાખા, તેમાં ઉત્પન્ન પુરુષ, એક યક્ષ भारद्दाइ. पु० भारद्वाज] यो भारद्द भारद्दाइ/ज. वि०/भारद्वाज ગોશાળાના મતે તેનો પાંચમો શરીરાઃ પ્રવેશ જેના भृत शरीरमा थयो त था सो गोसाल' भारद्दाय. वि०/भारद्वाज સેયવિયા નગરીનો એક બ્રાહ્મણ, ભ, મહાવીરનો એક પૂર્વ ભવ भारद्दाय. पु० [भारद्वाज] यो भारद्द भारपच्चोरुहणता. स्त्री० [भारप्रत्यवरोहण] ગચ્છના ભારનું નિર્વાહકપણું भारय. न० [भारत] ભારત વર્ષ, ભરત ક્ષેત્ર, મહાભારત નામે ગ્રન્થ, ભારતમાં ઉત્પન્ન भारवह. विशे० [भारवह] બોજો ઉપાડનાર भारवाहग. पु० [भारवहक] ભારવહનકર્તા भारह. न० भारत] gयो 'भारयः भारहवास. न० [भारतवर्ष) ભારતવર્ષ, ભરતક્ષેત્ર भारिय. पु० भारिक] ભારે, ભારવાળું भारियत्त. न० [भार्यात्व ભાર્યાપણું भारियत्त. न० [भारिकत्व] ભારપણું भारिया. स्त्री० [भाया] પત્ની, સ્ત્રી भारिया. वि० [भार्या यो 'तारया भारंड. पु०/भारुण्ड ભારંગનામક પક્ષી भारुडपक्खि . पु० [भारुण्डपक्षिन] જુઓ ઉપર भाल. न० [भाल કપાળ भालयल. न०/भालतल] કપાળતલ, લલાટ भालुंकी. स्त्री० શીયાલણી मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 296
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy