SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह भाइल्लय. त्रि० /भागिक] ભાગ લેનાર भाउ. पु० [भ्रातृ] ભાઈ બંધુ भाउज्जा. स्त्री० [भ्रातृव्य] ભત્રીજો भाउय. पु० [भ्रातृक] ભાઈ, બંધુ भाग. पु० [भाग] ભાગ, પ્રદેશ, હિસ્સો भागमेत्त. पु० [भागमात्र] ભાગ-માત્ર भागवय. न० [भागवत] એક પ્રાચીન ગ્રન્થ भागसत. न० [भागशत] સો મો ભાગ भागसहस्स. न० [भासहस्र] હજારમો ભાગ भागि. पु० [भागिन] ભાગ લેનાર भाजण. न०/भाजन વાસણ, ઠામ भाडिकम्म. न० [भाटीकर्मन] ભાડાનું કામ કરવું, પંદર કર્માદાનમાનું એક - ભાટક કર્મ भाडीकम्म. न० [भाटीकर्मन्] જુઓ ઉપર भाणदुग. न० [भाजनद्वितीय] બીજુ પાત્ર-પાત્રક કે માત્રક भाणाइधावण. न० [भाजनादिधावन] પાત્ર આદિને ધોવા તે भाणिऊण. कृ० [भणितुम्] કહેવા માટે भाणितव्व. त्रि० [भाणितव्य] કહેવા યોગ્ય भाणिय. विशे० [भणित] કહેલું, ભણેલું भाणियव्व. त्रि० [भणितव्य કહેવા યોગ્ય भाणी. स्त्री० [.] એક હરિત વનસ્પતિકાય भाति. पु० [भ्रात] ભાઈ, બંધુ भानु. वि० [भानु પંદરમાં તીર્થકર ભ૦ થH ના પિતા भानुमित्त-१. वि० [भानुमित्र] ભ૦ મલ્લિ પાસે દીક્ષા લેનાર એક રાજકુમાર भानुमित्त-२. वि० [भानुमित्र] ઉજ્જૈનીના રાજા વત્નમિત્ત ના નાના ભાઈ भानुसिरी. वि० [भानुश्री Godनीना बलमित्त सने भानुमित्त नी बहेन भने बलभानु नी माता भामरी. स्त्री० [भ्रामरी] વીણા, વાદ્ય વિશેષ भाय. पु० [भ्रात] ભાઈ, બંધુ भाय. धा० /भाज] ભાગ કરવો भाय. पु० [भाग] ભાગ, પ્રદેશ भाय. धा० [भी] ડરવું, બીવું भायण. न० /भाजन] પાત્ર, વાસણ भायणजाय. न० [भाजनजात] વાસણ કે પાત્રમાં થયેલ भायणट्ठाण. न० [भाजनस्थान] પાત્ર-વાસણ રાખવાનું સ્થાન भायणठिय. न०/भाजनस्थित] વાસણમાં રહેલ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 295
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy