________________
आगम शब्दादि संग्रह
જુઓ ઉપર बुड्ड. त्रि० [ब्रूडित]
પાણીમાં ડૂબી ગયેલ बुडुनिबुड. त्रि० [ब्रूडनिड]
ડૂબી ગયેલો बुड्डमाण. कृ० [मज्जत्]
બતો
बीयोवय. न० [बीजोपग]
બીજ સહિત बीह. धा० भी]
બીવું, ભય પામવો बीहणक. त्रि० [.]
ભયાનક बीहणकर. त्रि० [.]
ભયંકર સાપ बीहणग. त्रि० [.]
ભયજનક बीहणय. त्रि० [दे.]
ભીષણ बुआवइत्ता. कृ० [वाचयित्वा]
બોલાવીને बुइय. कृ० [उक्त]
કહેલું बुक्कस. पु० [बुक्कस]
અડદ, મગ વગેરે કઠોળની છાલ, એક વર્ણશંકર જાત बुक्कस. वि० [बुक्कस]
हुमो वोक्कस बुक्कार. स्त्री० [दे.
ગર્જન, ગર્જના बुज्झ. धा० [बुध]
જાણવું, સમજવું, જાગવું, સમ્યફ શ્રદ્ધા કરવી बुज्झ. धा० [.]
અનુભવવું, મેળવવું बुज्झ. धा० [वह
વહન કરવું बुज्झंत. कृ० [बुध्यमान्]
બોધ પામતો, સમ્યક શ્રદ્ધા કરતો बुज्झित्ता. कृ० [बुद्ध्वा]
બોધ પામીને बुज्झिया. कृ० [बुधवा]
બોધ પામીને बुज्झिहित्ता.कृ० बुधवा]
बुड्ड. पु० [वृद्ध
वृद्ध, मुट बुड्डि. स्त्री० [वृद्धि]
બુટ્ટી, વૃદ્ધા बुद्ध. विशे० [बुद्ध] બોધ પામેલ, વિચારવાન, પંડિત, કેવળજ્ઞાન પામેલ, मात्मा, मृत, तीर्थं४२, जातातत्व,गृत, विltd, શાક્ય મુનિ बुद्ध. वि० [बुद्धा
बौद्ध धर्मना स्था48, सुद्धोदन ना पुत्र हता बुद्धउत्त. विशे० [बुद्धोक्त]
તીર્થકર દ્વારા કથિતતત્વ, આગમ बुद्धंत. न० [बुद्ध्वान्त
અધોભાગ बुद्धजागरिया. स्त्री० [बुद्धजागरिका]
બુદ્ધની જાગરણા, તત્ત્વવિચારણા बुद्धपुत्त. पु० [बुद्धपुत्र]
આચાર્યના શિષ્ય बुद्धबोहिय. विशे० [बुद्धबोहित]
આચાર્યબોધિત बुद्धबोहियसिद्ध. पु० [बुद्धबोधितसिद्ध]
બુદ્ધના ઉપદેશથી સિદ્ધ થયેલ बुद्धवयण. न० [बुद्धवचन]
તીર્થકર વચન बुद्धवादि. पु० [बुद्धवादिन]
બુદ્ધ-વાદી बुद्धहियय. न० [बुद्धहृदय] બુદ્ધ-હૃદય
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 278