SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ बीभच्छरस. पु० [बीभत्सरस] બીભત્સરસ, કાવ્ય રસનો એકભેદ बीभत्स. पु० [बीभत्स यो बीभच्छ बीभाव. धा० [भपय्] બીવડાવવું बीभावेत. धा० [भापयत्] બીવડાવતો बीय. त्रि० [बीज] यो ‘बीज बीय. स्त्री० [बीज] બીજ તિથિ बीय. विशे० [द्वितीय બીજું, બીજી, બીજો बीयंबीयग. पु० [बीजंबीजक] પક્ષી વિશેષ बीयकाय. पु० [बीजकाय] ધાન્યાદિ બીજનો જીવ बीयग. पु० [बीजक] વૃક્ષની એક જાત बीयगुम्म. पु० [बीजगुल्म] બીજ-ગુલ્મ बीयजोणिय. न० [बीजयोनिक] બીજ-યોનિક बीयणग. पु० [बीजनक] વૃક્ષ વિશેષ बीयत्त. न० [बीजत्व] બીજાણું बीयपएण. न०[बीयपदेन] અપવાદથી बीयपइट्ठ. त्रि० [बीजप्रतिष्ठ] બીજ ઉપર રહેલ बीयपूर. न० [बीजपूर] બીજોરાનું ફળ बीयभोयण. न० [बीजभोजन] आगम शब्दादि संग्रह બીજનું ભોજન કરનાર बीयबिंटिय. पु० [बीजवेष्टित] બીજમાં રહેનાર ત્રણ ઇન્દ્રિયવાળા જીવની એક જાતિ बीयबुद्धि. स्त्री० [बीजबुद्धि] यो बीजबुद्धि बीयमंत. विशे० [बीजवत्] બીજવાળું बीयमंथु. पु० [बीजमन्थु] બીજનું ચૂર્ણ बीयय. त्रि० [बीजक] બીજું, બીજોરાના બી बीयरुइ. स्त्री० [बीजरुचि સમક્તિનો એક ભેદ, અનેક અર્થબોધક એક પદ સાંભળીને થયેલ તત્ત્વરુચિ बीयरुह. पु० [बीजरह) બી વાવવાથી ઉગતા વૃક્ષ, સાધારણ બાદર વનસ્પતિકાય बीयवावय. पु० [बीजवापक] વીકલેન્દ્રિય જીવ-વિશેષ बीयवासा. स्त्री० [बीजवर्षा બીજની વર્ષા बीयवींटिय. न० [बीजवृन्तक] બીજમાં રહેતો એક ત્રણ ઇન્દ્રિયવાળો જીવ बीयवीणिया. स्त्री० [बीजवीणिका] બીજની વીણા बीयसंसत्त. न० [बीजसंसक्त] બીજને સ્પર્શીને રહેલ बीयसत्तराइंदिय. स्त्री० [द्वितीयसप्तरात्रिन्दिवा] બીજી સાત રાત્રિ દિવસની પ્રતિજ્ઞા बीयरहिय. न० [बीजरहित] બીજ અને લીલી વનસ્પતિ बीया. स्त्री० [बितीया] બીજ તિથિ, બીજી વિભક્તિ बीयाहार. त्रि० [बीजाहार] બીજનો આહારકર્તા मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 277
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy