SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पुव्वन्नत्थ. विशे० [पूर्वन्यस्त] પહેલા મુકેલું पुव्वपडिवन्न. त्रि० [पूर्वप्रतिपन्न પહેલા સ્વીકારેલું पुव्वपडिवन्नय. त्रि० [पूर्वप्रतिपन्नधक] પહેલા સ્વીકારનાર पुव्वपुरिस. पु० [पूर्वपुरुष] પૂર્વના પુરુષ पुव्वपोटुवया. स्त्री० [पूर्वप्रोष्ठपदा] એક નક્ષત્ર पुव्वप्पओग. पु० [पूर्वप्रयोग] સિદ્ધિ ગતિ પૂર્વે થતી એક વિશિષ્ટ પ્રવૃત્તિ पुव्वफग्गुणी. स्त्री० [पूर्वाफाल्गुनी] એક નક્ષત્ર पुव्वभणित. विशे०[पूर्वभणित] પૂર્વે ભણેલ पुव्वभद्दवया. स्त्री० [पूर्वभाद्रपदा] એક નક્ષત્ર पुव्वभव. पु० [पूर्वभव] પૂર્વ જન્મ पुव्वभविय. पु० [पूर्वभविक] પૂર્વ જન્મ સંબંધિ पुव्वभाव. पु० [पूर्वभाव] પૂર્વનો પર્યાય पुव्वमेव. अ० [पूर्वमेव] પહેલા જ पुव्वय. विशे० [पूर्वक] પૂર્વનું, પહેલાનું पुव्वरइतगुणसेढीय. पु० [पूर्वरचितगुश्रेणिक] પૂર્વે રચાયેલ ગુણની શ્રેણિ पुव्वरत. न० [पूर्वरत] પૂર્વે કરેલ કામક્રીડાનું સ્મરણ पुव्वरत्त. न० [पूर्वरात्र] રાત્રિનો પૂર્વભાગ पुव्वरय. न०[पूर्वरत] यो पुव्वरतः पुव्वरयपुव्वकीलियविरतसमिति. स्त्री० [पूर्वरतपूर्वक्रीडितविरतसमिति] पूर्व मागवेल ममोहिथी અટકવારૂપ સાવધાની વિરમવવારૂપ સમિતિ पुव्वव. न० [पूर्ववत्] અનુમાન પ્રમાણનો એક ભેદ पुव्ववण्णिय. त्रि० [पूर्ववर्णित] પૂવે વર્ણન કરાયેલ पुव्वविदेह. पु० [पूर्वविदेह] મહાવિદેહ ક્ષેત્રનો પૂર્વ અર્ધભાગ તે पुव्वविदेहय. पु० [पूर्वविदेहज] પૂર્વ વિદેહમાં ઉત્પન્ન पुव्ववेयालि. स्त्री० [पूर्ववेयाली] પૂર્વ સમુદ્રના કાંઠે, પૂર્વ વૈતાલી વિધિ पुव्ववेरिय. पु० [पूर्ववैरिक] પૂર્વના વૈરીનું पुव्वसंगइय. पु० [पूर्वसाङ्गतिक] પહેલાનો મિત્ર-પૂર્વનો સંગી पुव्वसंगतिय. पु० [पूर्वसागतिक] જુઓ ઉપર पुव्वसग्गंथ. न० [पूर्वसग्रन्थ] પહેલાની ગ્રન્થિ સહિત पुव्वसंजम. पु० [पूर्वसंयम] સંયમની પૂર્વાવસ્થા पुव्वसंथव. पु० [पूर्वसंस्तव] પૂર્વનો પરિચય, ગૌચરી આદિ અર્થે પોતાના પૂર્વ પરિચય આપવો पुव्वसयसहस्स. न० [पूर्वशतहस्त्र] એક લાખ પૂર્વ, સમયનું એક માપ पुव्वसेज्जतरी. स्त्री० [पूर्वशय्यातरी] સાધુને ઉપાશ્રય-વસતિમાં રહેવાની અનુજ્ઞા આપનાર પૂર્વની શય્યાતર સ્ત્રી पुव्वा. स्त्री० [पूर्वा પૂર્વ દીશા, નક્ષત્ર સંજ્ઞા पुव्वाउत्त. विशे० [पूर्वायुक्त સાધુના આગમન પૂર્વે તૈયાર કરાયેલું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 239
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy