SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ पुलुय. पु० [पुलक] જળચર પ્રાણિની એક જાતિ पुव्व. त्रि० [पूर्व] પહેલાંનું પૂર્વ તરફનું, પૂર્વ દિગ્વિભાગ, કાળની પ્રમાણ દર્શક એક સંખ્યા, દ્રષ્ટિવાદના ચૌદ પૂર્વો पुव्व. धा० (प्लु] ગતિ કરવી पुव्वउत्त. त्रि० [पूर्वोक्त] પૂર્વે કહેલું पुव्वं. अ० [पूर्वम्] પ્રથમ, પહેલું पुव्वंग. पु० [पूर्वङ्ग] સમય-કાલનું એક માપ, પક્ષના પહેલા દિવસનું નામ पुव्वंभाग. न० [पूर्वभाग ] પહેલાનો ભાગ पुव्वकम्म. न० [पूर्वकर्मन् ] પૂર્વ જન્મના કરેલા કર્મ पुव्वकयकम्मपरिभावना. स्त्री० [पूर्वकृतकर्मपरिभावना] પૂર્વે કેરલા કર્મોની વિચારણા पुव्वकालिय न० [पूर्वकालिक ] પૂર્વકાળનું पुव्वकीलिय. न ० [ पूर्वक्रीडित] પૂર્વે કરેલી કામચેષ્ટા आगम शब्दादि संग्रह पुव्वकोडाकोडि. स्त्री० [पूर्वकोटिकोटि ] કોડાકોડી પૂર્વ, એક કાળગણના-વિશેષ पुव्वकोडि. स्त्री० [पूर्वकोटि ] એક કરોડ પૂર્વે, એક કાળ ગણના - વિશેષ पुव्वकोडिय. पु० [पूर्वकोटिक] જુઓ ઉપર पुव्वकोडी. पु० [पूर्वकोटि ] જુઓ ઉપર पुव्वक्कम. न० [पूर्वकर्मन्] પૂર્વના કર્મ पुव्वगत. न० [पूर्वगत] પૂર્વમાં રહેલ જ્ઞાન पुव्वगम. पु० [पूर्वगम] પૂર્વના આલાપક पुव्वगय. न० [पूर्वगत] खोपुव्वगत' पुव्वगाहिय. त्रि० [पूर्वगृहीत ] પૂર્વે ગ્રહણ કરેલ पुव्वग्गहिय. त्रि० [पूर्वगृहीत ] જુઓ ઉપર पुव्वचिंतिय. त्रि० [पूर्वचिन्तित् ] અગાઉથી ચિંતવેલ पुव्वजाइ. स्त्री० [पूर्वजाति] પૂર્વજન્મ पुव्वठाण. न० [पूर्वस्थान ] ભક્ત પરિજ્ઞા અન્ન ત્યાગરૂપ સંથારાથી ઈંગિત મરણ કરવું તે पुव्वणत्थ. त्रि० [पूर्वन्यस्त] પહેલા મુકેલું पुव्वण्ह. न० [पूर्वाह्न ] દિવસના પહેલા બે પ્રહાર पुव्वतराग. विशे० [पूर्वतरक ] પહેલાનું, આગળનું पुव्वतव. न० [पूर्वतपस् ] પૂર્વકોટિનું સરાગ અવસ્થાનું पुव्वदक्खिण. पु० [पूर्वदक्षिण ] પૂર્વ-દક્ષિણ દિશા, અગ્નિખૂણો पुव्वदारि न० [पूर्वद्वारिका ] પૂર્વ દ્વારવાળા નક્ષત્ર पुव्वदारिया. स्त्री० [पूर्वद्वारिका ] જુઓ ઉપર पुव्वदिट्ठ. त्रि० [ पूर्वदृष्ट ] પૂર્વે જોયેલ-જાણેલ पुव्वग. न० [पूर्वक ] પૂર્વક, યુક્ત मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) -3 पुव्वधर. पु० [पूर्वधर ] દ્રષ્ટિવાદ સૂત્ર અંતર્ગત્ જે ‘પૂર્વો' તેને ધારણ કરનાર Page 238
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy