________________
आगम शब्दादि संग्रह
पुरिसलिंगसिद्ध. पु० [पुरुषलिङ्गसिद्ध]
પુરુષપણે સિદ્ધત્વ પામેલ, સિદ્ધનો એક ભેદ पुरिसवग्घ. पु० [पुरुषव्याघ्र]
વાઘ જેવો પુરુષ પુરિસવયા. ૧૦ [પુરુષવાન]
પુરુષવાચક વચન पुरिसवर. पु० [पुरुषवर]
ઉત્તમપુરુષ पुरिसवरगंधहत्थि. पु० [पुरुषवरगन्धहस्तिन]
પુરુષોમાં ઉત્તમ ગંધ હાથી સમાન-તીર્થકર पुरिसवरपुंडरिय. पु० [पुरुषवरपुण्डरीक]
પુરુષોમાં કમળ સમાન पुरिसविज्जा. स्त्री० [पुरुषविद्या]
પુરુષ વિષયક વિદ્યા પુરસ. પુo [પુરુષવેદ્ર )
પુરુષવેદ-જેના ઉદયથી સ્ત્રી ભોગની ઇચ્છા થાય, નોકષાય વેદનીયની એક પેટા કર્મપ્રકૃત્તિ पुरिसवेदग. पु० पुरुषवेदक
પુરુષવેદી જીવ पुरिसवेय. पु० [पुरुषवेद]
જુઓ 'પુરિસર पुरिसवेयग. पु० [पुरुषवेदक
પુરુષવેદી જીવ પુરિસવેળm. ૧૦ [પુરુષવેનીય]
પુરુષવેદનીય, એક કર્મવિશેષ पुरिसवेयपरिणाम. पु० [पुरुषवेदपरिणाम]
પુરુષ - વેદજન્ય પરિણામ-વિશેષ પુરિઅસંમુત. ૧૦ [પુરુષસમૂત)
પુરુષમાંથી ઉત્પન્ન થયેલ पुरिससागारिय. त्रि० [पुरुषसागारिक]
શય્યાતર પુરુષ पुरिससिद्ध. पु० [पुरुषसिद्ध]
પુરુષ લિંગે સિદ્ધ થનાર पुरिससींह. वि० [पुरुषसिंह]
ભરતક્ષેત્રમાં થયેલા પાંચમાં વાસુદેવ, બલદેવ સુર્વસન ના ભાઈ રૂપુર ના રાજા સિવ અને રાણી મમ્મી ના પુત્ર, તેણે નિસુમ પ્રતિવાસુદેવને મારેલ पुरिससीह. पु० [पुरुषसिंह]
પુરુષોમાં સિંહ સમાન, તીર્થકર पुरिसागार. पु०[पुरिसाकार]
પૌરુષ पुरिसादानिय. पु० [पुरुषादानीय]
જેનું વચન સર્વ પુરુષો-લોકો માન્ય કરતે पुरिसादानीय. पु० [पुरुषादानीय]
જુઓ ઉપર पुरिसादिय. न० [पुरुषादिक] વિપરિત મૈથુન, સજાતીય સંબંધ पुरिसासीविस. पु० [पुरुषाशीविष]
પુરુષોમાં આશીવિષ-રૂપ पुरिसुत्तम. पु० [पुरुषोत्तम
પુરુષોમાં ઉત્તમ पुरिससेन-१. वि० [पुरुषसेन] રાજા વસુદ્દેવ અને રાણી ઘારિણી નો પુત્ર, ભ૦ અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. શત્રુંજયે મોક્ષે ગયા पुरिससेन-२. वि० [पुरुषसेन] રાજા સળિગ અને રાણી ધારિણી નો પુત્ર, દીક્ષા લઈ
અનુત્તર વિમાને ગયા पुरिसुत्तम. वि० [पुरुषोत्तम ભરતક્ષેત્રમાં થયેલા ચોથા વાસુદેવ, બળદેવ સુપ્પમ ના ભાઈ વારીવ ના રાજા સોમ અને રાણી સીયા ના પુત્ર, મરીને છઠ્ઠી નરકે ગયા पुरिसोत्तम. पु०[पुरुषोत्तम]
જુઓ ઉપર पुरिसोत्तरिय. विशे० [पुरिसोत्तरिक]
પુરુષનું ઉત્તરિય પુરી. સ્ત્રી (પુરી)
નગરી પુરીસ. ૧૦ [પુરી) વિષ્ઠા, મળ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 236