SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पुरिम. न० [पुरिमाद्धी પરિમચ્છુ-પચ્ચકખાણ पुरिमकंठभाओवगता. स्त्री० [पूर्वकण्ठभागोपगता] પૂર્વકંઠ ભાગને પ્રાપ્ત થયેલ पुरिमड्ड. न० [पूर्वाद्ध દિવસના પહેલા બે પ્રહોર સુધી એક પચ્ચકખાણ વિશેષ पुरिमड्डग. न० [पूर्वार्द्धक] જુઓ ઉપર पुरिमड्डिय. पु० [पूर्वार्द्धक] પુરિમઠ્ઠ તપ કર્તા पुरिमताल. न० [पुरिमताल] એક નગરી पुरिमद्ध. न० [पूर्वाद्ध પહેલા બે પ્રહોર पुरिस. पु० [पुरुष પુરુષ, માણસ पुरिसइज्ज. न० [पुरुषकीय] ઉત્તઋયણ- સૂત્રના છઠ્ઠા અધ્યયનનું અપર નામ पुरिसंतर. न० [पुरुषान्तर] પુરુષાંતર पुरिसकार. पु० [पुरुषकार] પરાક્રમ पुरिसकारिय. न० [पुरुषकारित] પરાક્રમ पुरिसक्कार. पु०[पुरुषकार] પુરુષભિમાન पुरिसगार. पु० [पुरुषकार] પરાક્રમ पुरिसचोर. पु० [पुरुषचोर] પુરુષ-ચોર पुरिसच्छाया. स्त्री० [पुरुषच्छाया] પુરુષપ્રમાણ-છાયા पुरिसजात. पु० [पुरुषजात] પુરુષની જાતિ पुरिसजाय. पु० [पुरुषजात] જુઓ ઉપર पुरिसजुग. पु० [पुरुषयुग] ક્રમ સ્થિત પુરુષ पुरिसज्जात. पु० [पुरुषजात] પુરુષની જાતિ पुरिसज्जाय. पु० [पुरुषजात] જુઓ ઉપર पुरिसत्त. न० [पुरुषत्व] પુરુષપણું पुरिसत्ता. स्त्री० [पुरुषता] પુરુષપણું पुरिसधम्म. पु० [पुरुषधी પુરુષ-ધર્મ पुरिसनपुंसयवेदय. पु० [पुरुषनपुंसकवेदक] પુરુષ-નપુંસક વેદ વેદનાર, કૃત નપુંસક पुरिसपच्छाकड. पु० [पुरुषपश्चात्कृत) પુરષ વડે પછીથી કરાયેલ पुरिसपज्जोतिय. न० [पुरुषप्रद्योतित] પુરુષ વડે પ્રદ્યોત કરાયેલ पुरिसपुंडरीय. पु० [पुरुषपुण्डरीक] પુરુષોમાં પુંડરીકકમળ સમાન पुरिसपुंडरीअ. वि० [पुरुषपुण्डरीक] આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રના છઠ્ઠા વાસુદેવ, છઠ્ઠા બળદેવ ગાનં ના ભાઈ ચક્રપુરના રાજા મહાસિવ અને रासी लच्छिमई ना पुत्र प्रतिवासुदेव बालिनी હત્યા કરી હતી पुरिसप्पणीय. विशे० [पुरुषप्रणीत] પુરુષ દ્વારા કહેવાયેલ पुरिसयार. पु० [पुरुषकार] પરાક્રમ, મર્દાનગી पुरिसरूव. न० [पुरुषरूप] પુરુષ સમાન पुरिसलक्खण. न० [पुरुषलक्षण] પુરુષના લક્ષણ જાણવાની કળા मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 235
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy