________________
आगम शब्दादि संग्रह
पीतिवद्धण. पु० [प्रीतिवर्धन]
यो पीइवद्धण पीनकुच्छी. स्त्री० [पीनकुक्षी]
સ્થૂળ પેટવાળું पीय. विशे०/पीत]
પીળું, પીળા રંગનું पीय. कृ० [पीत]
પાન કરેલું पीय. न० [प्रीत]
प्रीति,स्नेह, राम पीयकणवीर. न० [पीतकणवीर]
એક વનસ્પતિ पीयकणवीरय. न० [पीतकणवीर]
જુઓ ઉપર पीयपाणि. पु० [पीतपाणि]
यो ‘पीतपाणि पीयबंधुजीव. पु० [पीतबन्धुजीव]
એક વનસ્પતિ पीयबंधुजीवय. पु० [पीतबन्धुजीवक]
જુઓ ઉપર पीयय. विशे० [पीतक]
પીળું, પીળા રંગનું पीयवस्थ. न० [पीतवस्त्र]
પીળાવસ્ત્ર पीयासोग. न० [पीताशोक]
એક વનસ્પતિ पीयासोय. न० [पीताशोक]
જુઓ ઉપર पील. धा० [पीडय]
પીડા પહોંચાડવી पीलण. न० [पीडन]
પીડવું તે, મર્દન કરવું તે पीला. स्त्री० [पीडा
પીડા, દુઃખ पीलाकर. त्रि० [पीडाकर]
પીડા આપનાર पीलाकारक. त्रि० [पीडाकारक]
પીડા આપનાર पीलाकारग. त्रि० [पीडाकारक]
પીડા આપનાર पीलिय. त्रि० [पीडित]
શેરડી માફક યંત્રમાં પીલેલું, પીડા પામેલ, દુઃખી, ભીનું पीलिय. त्रि० [पीडित]
વસ્ત્ર નીચોવતા નીકળતો વાયુ पीलियक. त्रि० [पीडितक]
પીડાયેલ, પીલાયેલ पीलु. पु० [पीलु]
પીલુનું ઝાડ, પીલુ ફળ, દુધ पीलुय. पु० [पीलुक]
એક વૃક્ષ, વિશેષનામ पीवर. विशे० [पीवर]
સ્થળ, પુષ્ટ पीवरगब्भ.न० [पीवरगभी
પુષ્ટગર્ભ पीसंतिया. स्त्री० [पेषयन्तिका]
દળળું દળનારી पीसण. न०पेषण]
પીસવું, વાટવું पीसणा. स्त्री० [पेषण]
જુઓ ઉપર पीसिज्जमाण. कृ० [पिष्यमान]
પીસાતું, દબાતું पीह. धा० स्पृह]
ઇચ્છા કરવી, સ્પૃહા કરવી पीहगपाय. न० [पीहगपान]
નવજાત બાળકને પીવડાવાની કોઈ વસ્તુ, ગળથુંથી पीहणिज्ज. त्रि० [स्पृहणीय]
સ્પૃહા કરવા યોગ્ય पीहेमाण. कृ० [स्पृहयत्]
સ્પૃહા કરવી તે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 223