SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पीडा. स्त्री० [पीडा] પીડા, દુઃખ पीडिय. विशे० [पीडित] પીડાયેલ, દુ:ખી पीढ. न० [पीठ] આસન, બાજોઠ, ઘોડેસવાર पीढ. वि० [पीठ] પુંડરિગિણી નગરીના રાજા વારિસે નો પુત્ર, તેના ભાઈ ચક્રવર્તી વફરનામ જે ભ૦ ૩સમ નો પૂર્વભવ હતો पीढग. न० [पीठक] यो पीढः पीढगा. स्त्री० [पीठिका] પીઠિકા, પીઢીયું पीढग्गाह. पु० [पीठग्राह] પીઠને ગ્રહણ કરવી તે पीढफलग. न० [पीठफलक] પીઠ ટેકવાનું એક પાટીયું पीढमद्द. पु० [पीठमर्द] રાજાની નજીક બેસનાર હજુરીયો, પીઠમર્દન કરનાર पीढय. न० [पीठक] કાષ્ટમય આસન, પાટલો, હસેલા पीढर. वि० [पीठ मी पिढर' पीढयाइपडिबद्ध. न० [पीठकादिप्रीतबद्ध] પીઢીયા વડે ટેકો દીધેલ पीढसप्पि. त्रि० [पीढसर्पिन्] બેઠા બેઠા ઘસડાઈને ચાલનાર पीढाणिय. पु० [पीठानीक] ઘોડેસવારનું સૈન્ય पीढाणियाधिपति. पु० [पीठानीकाधिपति] ઘોડેસવાર સૈન્યનો અધિપતિ पीढाणियाधिवति. पु० [पीठानीकाधिपति] જુઓ ઉપર पीढाणियाहिवइ. पु० [पीठानीकाधिपति] જુઓ ઉપર पीढाणियाहिवति. पु० [पीठानीकाधिपति] જુઓ ઉપર पीण. विशे० [पीन] સ્કૂલ, પુષ્ટ पीण. धा० [प्रीण ખુશ થવું, સંતુષ્ટ થવું | पीण. धा० [पिन] સ્થૂળ થવું पीणणिज्ज. त्रि० [प्रीणनीय] તૃપ્ત કરે તેવું, શરીરની વૃદ્ધિ કરે તેવું पीणित. त्रि० [प्रीणित] તૃપ્ત થયેલ, પ્રસન્ન થયેલ पीणित. त्रि० [प्रीणित] સૂર્ય સાથે ગ્રહ કે નક્ષત્રનો યોગ થવો पीणिय. त्रि० [प्रणित] જુઓ ઉપર पीत. विशे० [पीत] પીળું, પીળા રંગનું पीत. न० [प्रीत] પ્રીતિ, સ્નેહ पीतग. विशे० [पीतक] हुयी पीत पीतपाणि. पु० [पीतपाणि] જેના હાથ પીળા છે તે पीतय. विशे० [पीतक] यो पीत पीति. स्त्री० [प्रीति] પ્રીતિ, સ્નેહ पीतिदान. न० [प्रीतिदान] પ્રીતિદાન, બક્ષીસ पीतिमण. न० [प्रीतिमनस्] પ્રસન્ન ચિત્તવાળું पीतिय. विशे० [पीत] हुमो पीत मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 222
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy