SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ पिच्छि. पु० [पिच्छिन्] મોર પીંછી ધારક એવો એક અન્યતીર્થિક વર્ગ, પીંછાવાળું पिज्ज. पु० [प्रेयस् ] प्रेम, स्नेह पिज्जेमाण. कृ० [पाययन्त ] પીવડાવતો पिट्ट. न० [ पिष्ट] લોટ, પીસેલી વસ્તુ पिट्ट. धा० [ पिट्ट] પીડવું, દુઃખ દેવું पिट्टण. To [पिट्टन ] પીટવું, મારવું તે पिट्टणया. स्त्री० [पिट्टन ] પિટવાપણું, નિષ્ઠુરતા पिट्टावणया. स्त्री० [पिट्टन ] બીજા પાસે પીટાવવો पिटू. पु० [ पिष्ट ] લોટ, પીસેલી વસ્તુ पिटू. ० [पृष्ठ ] पृष्ठ, पीठ, पुंठ पिटू. विशे० [स्पृष्ट ] સ્પર્શેલ पिट्ठउ. अ० [ पृष्ठतस् ] પીઠને આશ્રિને पिट्ठओ. अ० [पृष्ठतस्] જુઓ ઉપર पिट्ठओउद्दग्गा. स्त्री० [पृष्ठतउदग्रा] પીઠ તરફની છાયાવાળા पिट्टंत न० [ पृष्ठान्त ] અપાન દ્વાર, મળદ્વાર पिट्टंतर न० [पृष्ठान्तर ] પૃષ્ઠ-અંતર आगम शब्दादि संग्रह पिट्ठकरंडग. पु० [पृष्ठकरण्डक] બરડાનું હાડકું पिट्ठतो. अ० [पृष्ठतस् ] પીઠ પાછળ, પીઠને આશ્રિને पिटूपयणग न० [पिष्टपचनक] લોટ પકવવો તે पिट्ठि. न० [पृष्ठि ] વાંસનો ભાગ पिट्ठिकरंडक. पु० [पृष्ठकरण्डक] પાંસળી पिट्ठिकरंडग. पु० [पृष्ठकरण्डक] પાંસળી पिट्ठिकरंडय. पु० [पृष्ठकरण्डक] પાંસળી पिट्ठिकरंडुक. पु० [पृष्ठकरण्डक] પાંસળી पिट्ठिकरंडुय. पु० [पृष्ठकरण्डक] પાંસળી पिट्ठिट्ठिय. न० [पृष्ठस्थित ] પાછળ રહેલ पिट्ठिम. विशे० [पृष्ठिमत् ] પૃષ્ઠયુક્ત पिट्ठिमंस. त्रि० [पृष्ठमांस] પૃષ્ઠનું માંસ, બીજાની નિંદા કરવી તે पिट्ठिमंसिय. त्रि० (पृष्ठिमांसिक ] પારકી નિંદા કરનાર पिट्ठिमाइअ. वि० [पृष्ठिमात्रक] વાણિજ્યગ્રામની મદ્દા સાર્થવાહિનો પુત્ર. ભ॰ મહાવીર પાસે દીક્ષા લીધી. મૃત્યુ બાદ સર્વાર્થસિદ્ધ ગયા पिट्ठिय. न० [पृष्ठिक ] પૃષ્ઠ સંબંધિ पिट्ठिवडेंसिया. स्त्री० [पृष्ठ्यवंतसिकी] કાવડ, ખાંધ ઉપર બેસાડીને ફરવું તે पिट्ठीय न० [पृष्ठ ] વાંસાનો ભાગ पिडग. पु० [पिटक ] पेटी, मंकुषा, रंडीयो मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3 Page 216
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy