SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पिंडय. पु० [पिण्डक] यो 'पिंड पिंडलग. न० [पिण्डलक] પટલક, પુષ્પરાખવાનું ભાજન पिंडवद्धण. न० [पिंण्डवर्धन] ભોજનની વૃદ્ધિ पिंडवाय. पु० [पिण्डपात] ભીક્ષા, ગૌચરી पिंडवायट्ठय. त्रि० [पिण्डपातस्थक] ગૌચરી કે ભિક્ષાર્થે રહેલ पिंडविसोही. स्त्री० [पिण्डविशुद्धि] આહાર શુદ્ધિ पिंडहलिद्दा. स्त्री० [पिण्डहारिद्रा] પિંડરૂપ હળદર पिंडासि. त्रि० [पिण्डाशिन] પિંડ - ખાનાર पिंडि. स्त्री० [पिण्डी] કકડો, ઝુમખો पिंडित. कृ० [पिण्डयत्] એકઠું કરવું તે पिडित. त्रि० [पिण्डित સંચય કરેલું, એકઠું કરેલું पिंडिम. त्रि० [पिण्डिम પિંડ-જથ્થારૂપ पिंडिय. त्रि० [पिण्डित] यो पिण्डितः पिंडियत्. पु० [पिण्डिताथी સામાન્ય અર્થ पिंडियसिर. पु० [पिण्डितशिरस्] પિંડરૂપ મસ્તક पिंडिया. स्त्री० [पिण्डिका પિંડ, વર્તુળાકાર વસ્તુ पिंडेसणा. स्त्री० [पिण्डैषणा] આયાર- સૂત્રનું એક અધ્યયન, पिंडेसणा. स्त्री० [पिण्डैषणा] આહારની એષણા-શુદ્ધિનું અવલોકન पिंडोग्गह. पु० [पिण्डावग्रह) ભિક્ષા વિષયક અનુજ્ઞા पिंडोलग. त्रि० [पिण्डोलक] ભિક્ષા વૃત્તિથી જીવનાર, ભિક્ષુક पिंडोलय. पु० [पिण्डावलग] જુઓ ઉપર पिंसुअ. पु० [पिन्शुक] ચાંચડ पिक्क. विशे० [पक्व] પાકેલ पिक्कमंसी. स्त्री० [पक्वमासी] સંસ્કારીત ગંધદ્રવ્ય વિશેષ पिक्खुर. पु० [दे.] એક પ્લેચ્છ જાતિ મનુષ્ય पिच्चा. कृ० [पीत्वा] પીને, પાન કરીને पिच्चा. कृ० [प्रेत्य] પરલોકમાં જઈને पिच्छ. न० [पिच्छ] પિછું, પાંખ, મોરપીંછી पिच्छ. धा० [प्र+ईक्ष જોવું पिच्छज्झय. पु० [पिच्छध्वज] પીંછાની ધજા पिच्छणधरग. न० [प्रेक्षणगृहक) પ્રેક્ષકોને બેસવાનું સ્થાન-વિશેષ पिच्छणिज्ज. विशे० प्रेक्षणीय] જોવાલાયક पिच्छमालिया. स्त्री० [पिच्छमालिका] પીંછાની માળા पिच्छय. पु० [पिच्छक] પાંક, પક્ષી पिच्छाघरमंडव. न० [प्रेक्षागृहमण्डप પ્રેક્ષકોને બેસવાનો મંડપ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 215
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy