SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पासावच्चिज्ज. पु० [पावपित्यीय] પર્શ્વનાથ પ્રભુના સંતાનીય શ્રાવકાદિ पासावच्चेज्ज. पु० [पाश्वपित्यीय] જુઓ ઉપર पासिउं. कृ० [द्रष्टुम्] જોવા માટે पासिउकाम. न० [द्रष्टुकाम] જોવાની ઇચ્છા पासिऊण. कृ० [द्रष्ट्वा] જોઇને पासिं. न० [पाव પડખાં पासित्तए. कृ० [द्रष्टुम्] જોવા માટે पासित्ता. कृ० [दृष्ट्वा] જોઈને पासित्ताणं. कृ० [दृष्ट्वा] જોઈને पासित्तु. कृ०[दृष्ट्वा] જોઈને पासिम. त्रि० [पश्यक જોનાર पासिय. कृ० [द्रष्ट्वा] જોઈને पासिय. त्रि० [पाशित] ભયના સ્થાનો पासिय. पु० [दे. મગફળી, ફળ વિશેષ पासिय. पु० [पाशिक] ફંદામાં ફસાવનાર पासियव्व. त्रि० [द्रष्टव्य] જોવાલાયક पासियव्वय. त्रि० [द्रष्टव्यय] જોવાલાયક पासिल्ल. त्रि० [पार्श्विक પાસે રહેનાર पासिल्लय. त्रि० [पाीय] પાસેનું, પડખાભેર સુનાર पासुत्त. त्रि० [प्रसुप्त] સુતેલો, ઉંધી ગયેલો पासेत्तए. कृ० [द्रष्टुम्] જોવા માટે पासेत्ता. कृ० [द्रष्टवा] જોઈને पासेल्लग. त्रि० [पाीय] પડકાભર સુનાર पाहणा. स्त्री० [उपानह] પગરખાં, જોડા पाहण्णया. विशे० [प्राधान्य] મુખ્યતા, મુખ્યપણું पाहन्न. न० [प्राधान्य જુઓ ઉપર पाहर. धा० [प्र+आ+ह] પ્રકર્ષથી લાવવું पाहाण. पु० [पाषाण] પત્થર એક વનસ્પતિ पाहुड. पु० [प्राभृत] અધ્યયન-શતકની જેમ એક પ્રકરણ, અધ્યાય, परिछे६, 64हार, सेट, २२, ध, द्रष्टिवाना પૂર્વનો એક વિભાગ पाहुडत्थ. त्रि० [प्राभृतस्थ] પ્રાભૃત’ માં રહેલ पाहुडपाहुड. न० [प्राभृतप्राभृत] પ્રકરણમાં પેટા પ્રકરણ, પ્રાભૃતપ્રાભૃતનું જ્ઞાન, पाहुडपाहुड. न० [प्राभृतप्राभृत] શ્રુત જ્ઞાનનો એક ભેદ-વિશેષ पाहुडपाहुडिया. स्त्री० [प्राभृतप्राभृतिका] દ્રષ્ટિવાદનું એક પ્રકરણ-વિશેષ पाहुडसीलत्ता. स्त्री० [प्राभृतशीलता] ક્લેસ કરવાનો સ્વભાવ, કંકાસપ્રિયતા मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 212
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy