SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह બરાબ पासत्थाइ. पु० [पार्श्वस्थादि] પાસત્કા-કુશળ સંસક્ત વગેરે સાધુ पासपाणि. विशे० [पाशपाणि] જેના હાથમાં પાસલો-અંકુશ છે તે पासमाण. कृ० [पश्यत्] દેખાતો, જોતો पासमूल. न० [पार्श्वमूल] પડખાની નજીક पासय. पु० [पश्यक] જોનાર, સર્વજ્ઞા पासय. पु० [पार्श्वक] પડખાં पासया. कृ० [पश्यत्] જોતો, દેખતો पासरोम. न० [पासरोमन] પડખાના વાળ पासल्लय. पु० [पार्श्वक] પડખા पासवण. न० [प्रस्रवण] લઘુનીતિ, માત્ર पासवणणिरोह.पु० [प्रस्रवणनिरोध] મૂત્રને રોકીને રાખવું કે અટકાવવું તે पासवणत्त. न० [प्रस्रवणत्व] મૂત્રપણું पासवणभूमि. स्त्री० [प्रस्रवणमूमि] મૂત્ર ત્યાગ કે મૂત્ર-પરઠવવાનું સ્થાન पासवणमत्तय. न० [प्रस्रवणामत्रक મુત્ર કરવા માટેનું પાત્ર पासवणापद्, न० [पश्यतापद] પન્નાવણા સૂત્રનું એક પદ पाससूल. न० [पार्श्वशूल] પડખાનું શૂળ पासहत्थ. पु० [पाशहस्त] જેના હાથમાં પાશ-અંકુશ રહેલ છે તે पासाइय. त्रि० [प्रासादिक] મનને પ્રસન્ન કરનાર पासाईय. त्रि० [प्रासादीय] પ્રસન્ન કરાયેલ पासाण. पु० [पाषाण] પત્થર એક વનસ્પતિ पासाद. पु० [प्रासाद] હવેલી, મહેલ पासादवडेंसग. पु० [प्रासादावंतसक] એક દેવ વિમાન, દેવતાને રહેવાનો આવાસ पासादवडेंसय. पु० [प्रासादावतंसक] જુઓ ઉપર पासादच्छाया. स्त्री० [प्रासादछाया] એક છાયા વિશેષ पासादसंठित. न० [प्रासादसंस्थित] પ્રાસાદ આકારે રહેલ पासादिय. त्रि० [प्रासादिक] यो 'पासाइय पासादीय. त्रि० [प्रासादीय] यो पासाईय पासामिय. पु० [पासामिक] એ નામનો એક યક્ષ पासाय. पु० [प्रासाद] મહેલ, ભવન, હવેલી पासाय. विशे० [प्रासाद] સુંદર पासायवडिंसय. पु० [प्रासादावतंसक] દેવતાને રહેવાનો મહેલ पासायवडेंसक.पु० [प्रासादावतंसक] જુઓ ઉપર पासायवडेंसग. पु० [प्रासदावंतसक] જુઓ ઉપર पासायवडेंसत. पु० [प्रासादावतंसक] જુઓ ઉપર पासायवडेंसय. पु० [प्रासादावंतसक] જુઓ ઉપર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 211
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy