SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पावयणिय. त्रि० [प्रावचनिक] આગમવેત્તા, સિદ્ધાંતજ્ઞ पावरयरिक्क. त्रि० [पापरजरिक्त] પાપરજને ખાલી કરનાર पावरुइ. स्त्री० [पापरुचि પાપ-રુચિ पावलोगय. पु० [पापलोकक] નરક આદિમાં દુર્ગતિ पावलोभ. पु० [पापलोभ] પ્રાણવધનો એક પર્યાય पाववढण. त्रि० [पापवर्धन] પાપનો હેતુ, પાપ વધારનાર पाववल्ली. स्त्री० [पावकवल्ली] એક વેલ पावसउण. पु० [पापशकुन] શિકારી પક્ષી पावसमण. पु० [पापश्रमण] દોષી-સાધુ. पावसमणिज्ज. न० [पापश्रमणीय] ‘ઉત્તરન્ઝયણ’ સૂત્રનું એક અધ્યયન पावसियालग. पु० [पापश्रृगालक] પાપીશીયાળ पावसियालय.पु० [पापश्रृगालक] જુઓ ઉપર पापसुत. न० [पापसूत्र પાખંડીના શાસ્ત્ર पावसुमिण. पु० [पापस्वप्न દુષ્ટ સ્વપ્ન पावसुयज्झयण. न० [पापश्रुताध्ययन] પાપશ્રુતનામક એક અધ્યયન पावसुयपसंग. न० [पापश्रुतप्रसङ्ग) પાપગ્રુત પાખંડી શાસ્ત્રોની આસક્તિ पावा. स्त्री० [पावा] એક નગરી, પાપીણી સ્ત્રી पावाइ. त्रि० [प्रवादिन] વાદી, વાદ કરનાર पावाइय. पु० [प्रावादिक] દાર્શનિક, મર્યાદાપૂર્વક બોલવાના આચારવાળો, શ્રેષ્ઠ पावाउय. त्रि० [प्रावादुक] વાદ કરનાર, વાદી पावाणुमोयण. न० [पापानुमोदन] પાપની અનુમોદના पावादुय. त्रि० [प्रावदुक] यो ‘पावाउयः पावाभिगम. पु० [पापाभिगम] પાપજ ઉપાદેય છે તેવો અભિગમ पावार. पु० [प्रावार] વસ્ત્ર વિશેષ, દુપટ્ટો पावारक. पु० [प्रावारक] આચ્છાદક, વસ્ત્રવિશેષ पाविऊण. कृ० [प्रापितुम्] પ્રાપ્ત કરવા માટે पावित्ता. कृ० [प्राप्य] મેળવીને, પ્રાપ્ત કરીને पाविय. कृ० [प्राप्य] જુઓ ઉપર पाविय. त्रि० [प्राप्त] પ્રાપ્ત કરાયેલ पाविय. त्रि० [प्राप्त મેળવેલ पाविय. त्रि० [प्रापिक] મેળવનાર पावियंत. कृ० [प्राप्यमाण] મેળવતો, પ્રાપ્ત કરતો पाविया. स्त्री० [पातिका] પડનારી पाविया. स्त्री० [पापिका] પાપા ચરણવાળી સ્ત્રી पावेउं. कृ० [प्रापयितुम्] મેળવવા માટે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 209
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy