________________
आगम शब्दादि संग्रह
पावक. न० [पापक]
પાપ, અશુભ કૃત્ય पावकम्म. न० [पापकर्मन]
અશુભકર્મ पावकम्मकरण. न० [पापकर्मकरण]
અશુભ કર્મો કરવા पावकम्मकारि. त्रि० [पापकर्मकारिन्]
અશુભ કર્મકર્તા पावकम्मत्ता. स्त्री० [पापकर्मता]
અશુભકર્મપણું पावकम्मविरत. पु० [पापकर्मविरत]
અશુભ કર્મોથી અટકેલ पावकम्मि. त्रि० [पापकर्मिन]
અશુભકર્મકર્તા पापकम्मोवएस. पु० [पापकर्मोपदेश]
પાપકર્મ કરવાનો ઉપદેશ पापकम्मोवदेस. पु० [पापकर्मोपदेश]
જુઓ ઉપર पावकर. त्रि० [पापकर]
દુષ્કૃત્ય કરનાર पावकारि. त्रि० [पापकारिन्]
પાપ કરનાર, દુરાચારી पावकिरिया. स्त्री० [पापक्रिया]
પાપકારી ક્રિયા, અશુભ ક્રિયા पावकोव. पु० [पापकोप]
પાપ પ્રકૃત્તિથી કોપ કરવો તે, पावकोव. पु० [पापकोप]
પ્રાણવધનો એક પર્યાય पावग. न० [पापक]
પાપકર્મ, અશુભકર્મ पावग. पु० [पावक]
અગ્નિ पावजीवि. त्रि० [पापजीविन]
અશુભ કૃત્યોથી જીવનાર, પાપજીવી पावण. न० [प्रापण]
મેળવવું पावण. त्रि० [पावन]
પવિત્ર पावण. न० [प्लावन]
પરઠવવું पावतर. विशे० [पापतर]
અતિ પાપ पावदिट्ठि. स्त्री० [पापदृष्टि]
પાપદ્રષ્ટિવાળો, છિદ્રગવેષી पावधम्म. पु० [पापध]
સાવદ્યકાર્ય पावपओग. पु० [पापप्रयोग]
પાપપ્રયોગ पावपरिक्खेवि. त्रि० [पापपरिक्षेपिन]
પાપનો તિરસ્કાર કરનાર पावफलविवाग. पु० [पापफलविपाक]
વિપાક સૂત્રનો દુ:ખવિપાક રૂપ એક વિભાગ पावमइ. स्त्री० [पापमति]
પાપ-મતિ पावमति. स्त्री० [पापमति]
પાપ-મતિ पावमुक्ख. पु० [पापमोक्ष]
પાપથી મુક્ત થવું તે पावय. त्रि० [पापक
પાપરૂપ, નિન્દ, અપયશવાળો पावय. धा० [प्रापय]
પ્રાપ્ત કરવું, પામવું पावय. पु० [पावक]
यो ‘पावग' पावयण. न० [प्रवचन]
આગમ, સિદ્ધાંત, શાસન पावयणि. त्रि० [प्रावचनिन]
સિદ્ધાંતનો જાણકાર, पावयणि. त्रि० [प्रावचनिन्] સિદ્ધાંત પ્રતિપાદક ગણધરાદિ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 208