________________
पायाल. पु० [ पाताल ]
લવણ સમુદ્રમાં આવેલ પાતાળ કળશ, અધભુવન
पायावच्च. पु० [प्राजापत्य) એ નામનું એક મુહૂર્ત
पायाहिणा. स्त्री० [ प्रदक्षिणा]
પ્રદક્ષિણા, ચોતરફ ફરી વળવું તે पायीण. विशे० [प्राचीन ]
પ્રાચીન, પુરાણું
पायु. पु० [पायु]
० धान प्रदेश
पायोग्ग. विशे० [प्रायोग्य ] ઉચિત, યોગ્ય
पायोवगय. न० [पादोपगत ]
એક જાતું અનશન
पार. पु० [पार]
छेडी, अंत, डांडी, मोक्ष, मरस, ज्ञान- हर्शन- यारित्र,
નિર્વાણ
पार. धा० (शक्
आगम शब्दादि संग्रह
પરંપરાએ
पारकंखि. त्रि० [पारकाङ्क्षिन् ] મોક્ષની ઇચ્છાવાળો
पारण. विशे० (पारग]
કરવા સમર્થ હોવું
पार. धा० [पारय् ]
પાર પહોંચાડવું, પૂર્ણ કરવું पारंगम. विशे० [पारङ्गम]
પારગમન, પાર પહોંચનાર
पारंचित. विशे० [पाराज्यित )
પ્રાયશ્ચિતનો એક ભેદ, સર્વોત્કૃષ્ટ પ્રાયશ્ચિત વિશેષ, તપ વિશેષથી અતિ ચારોની શુદ્ધિ કરવી, સાધુને વેશ-ક્ષેત્રકાળ અને તપવિધિ દ્વારા બાર કરાય તેવું એક પ્રાયશ્ચિત
पारंचिय, विशे० / पाराञ्चित)
જુઓ ઉપર
पारंचियारिह न० ( पारञ्चिताही
'પારચિત' નામના પ્રાયશ્ચિત્તનો યોગ્ય
पारंची. त्रि० [पाराञ्चि ]
'પારંચિત' નામના પ્રાયશ્ચિતને વહન કરનાર
पारंपरिय. विशे० [ पारम्परिक ]
પાર પામનાર, ડો લેનાર
पारगत. विशे० [पारगत ]
પાર પામેલ, ઇન્દ્રિયોના વિષયોથી પર, સિદ્ધ
पारगय. विशे० [पारगत ]
यो पारगत
पारगामि विशे० [पारगामिन् ] यो पारगत
पारघाइय. पु० [पारघातिक ] પારધાતિક
पारण. न० [पारण]
તપપૂર્ણ થયા પછી ખાવું તે
पारणग. न० [पारणक]
જુઓ ઉપર
पारणगट्ठ. कृ० [पारणकार्थ] પારણા માટે
पारणय. न० [पारणक]
खो 'पारण' पारणा. स्त्री० [पारणा ] यो 'पारण' पारत. त्रि० [पात्र ] પરલોક સંબંધિ
पारदारि त्रि० [पारदारिन्]
પરસ્ત્રીલંપટ, વ્યભિચારી
पारदारिय त्रि० (पारदारिक) જુઓ ઉપર
पारद्ध. न० [प्रारब्ध ]
ભાગ્ય, નસીબ, જેનો પ્રારંભ કરાયો હોય તે
पारद्धकम्म न० [प्रारब्धकर्मन् ]
પૂર્વકૃત્ કર્મનું પરિણામ
पारब्भमाण. कृ० [प्रारभमाण] પરાભવ પામતો
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह " ( प्राकृत संस्कृत-गुजराती) -3
Page 204