SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ पायपलंब. न० [पादप्रलम्ब] પગ સુધી લટકતું આભરણ पायपीड न० [पादपीठ | પગ રાખવાનો બાજોઠ पायपीढय न० [पादपीठक] જુઓ ઉપર पायपीढाओ. अ० [पादपीठतस् ] પાદપીઠને આશ્રિને पायपुंछण न० [पादप्रोञ्छन] भुखो 'पादपुंछण' पायपुंछणय न० [पादप्रोज्छनक ] જુઓ ઉપર पायप्पमज्जण न० [पादप्रमर्जन ] પગનું પ્રર્માજન કરવું તે पायबंधन. न० ( पात्रबन्धन ] પાત્રાનું બંધન-એક વસ્ત્ર વિશેષ पायबद्ध न० पादबद्ध પદવૃત્તાદિના ચોથો ભાગ માત્ર पायमूल. न० [पादमूल ] પર્વતની તળેટી, પગ પાસે-પગની નજીક पायय. न० [पात्रक] અલ્પ પાત્ર पायय. नं० [पाकृत) પ્રાકૃત સાધારણ, લોકભાષા पाययजन. त्रि० [प्राकृतजन ] સામાન્ય પુરુષ पायरास. न० [प्रातराश] સવારનું ભોજન पायया. स्त्री० [पादुका ] ચાખડી, પાદુકા पायलेवण न० पादलेपन) પગનું વિલેપન आगम शब्दादि संग्रह વૃક્ષ पायवंदय. त्रि० [पादवन्दक] પગે પડનાર पायवंदिया. स्त्री० [पादवन्दिका ] પગે પડનારી पायवडण. न० [पादपतन ] પગે પડવું તે पायवडिय. त्रि० (पादपतित ] પગે પડેલ पायविहारचार. पु० [पादविहारचार ] પગે ચાલીને વિચરવાનો આધાર જેનો છે તે पायवीढ. न० [पादपीठ] પગ રાખવાનો બાજો, पायवेहम्म. पु० [प्रायोवैधर्म्य] પ્રાયઃ વિધર્મીપણું पायवोवगम. न० [पादपोपगम] અનશનનો એક ભેદ पायव्व. त्रि० (पायव्य) પીવા યોગ્ય पायस. पु० [पायस ] ખીર पायसम, पु० / पादसम) यो 'पास' पायसाहम्म. न० [प्रायः साधर्म्य] પ્રાયઃ સમાનધર્મીપણું पायसीस न० [पादशीर्ष પગની ઉપરનો ભાગ पायसीसग न० [पादशीर्षक] જુઓ ઉપર पायसो. अ० [प्रायशस् ] ઘણું કરીને पायहंस. पु० [पादहंस ] એક જાતનો હંસ पायलेहणिआ. स्त्री० [पात्रलेखनिका] પગ સાફ કરવા માટેનું સાધુનું એક ઉપકરણ पायव, पु० [पादप) मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह " ( प्राकृत संस्कृत-गुजराती) -3 पायार. पु० [प्राकार ] કિલ્લો Page 203
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy