________________
आगम शब्दादि संग्रह
पाउसय. पु० [प्रावृड्ज]
વર્ષઋતુજન્ય पाउससिरि. स्त्री० [प्रावृष्-श्री]
વર્ષાઋતુની શોભા पाउसिया. स्त्री० [प्रादोषिका]
મત્સર, અદેખાઈથી લાગતી ક્રિયા पाउसिया. स्त्री० [प्रावृष्]
ચોમાસું, વર્ષાઋતુ पाऊण. कृ० [पीत्वा]
પીને, પાન કરીને पाए. कृ० [पातुम्]
પીવા માટે पाएसणा. स्त्री० [पात्रैषणा] પત્રવિષયક એષણા-પાત્રાની નિર્દોષ ભિક્ષા માટેની શોધ पाओ. अ० [प्रातस्]
સવારનો પહોર पाओअर. न० [प्रादुष्कर] ગૌચરી વીષયક એક દોષ જેમાં દીવાનો પ્રકાશ કરી
આહાર વહોરાવે पाओकरण. न० [प्रादुष्करण]
ખુલ્લું કરવું पाओग्ग. त्रि० [प्रायोग्य]
ઉચિત, યોગ્ય पाओवगत. त्रि० [पादोपगत]
અનશન વિશેષ पाओवगम. पु० [पादोपगम]
અનશન-વિશેષ, સંથારાનો એક ભેદ पाओवगमण. न० [पादोपगमन]
यो पाउवगमण पाओवगममरण. न० [पादोपगममरण]
हुयी पाउवगमण पाओवगय. त्रि० [प्रायोपगत] હાલ્યા-ચાલ્યા વિના એક આસને સ્થીર રહેવાની સ્થીતિને પામેલ
पाओवदाइया. स्त्री० [पाद्योपदायिका]
यो पाउवदाई पाओस. पु० [प्रदोष]
મત્સર, દ્વેષ पाओसिया. स्त्री० [प्रादोषिकी]
यो पाउसिया पाकसासन. पु० [पाकशासन]
પાક નામના શત્રુને વશ કરનાર, ઇન્દ્ર पाग. पु० [पाक]
પકાવવું તે, રાંધવું તે पागइय. त्रि० [पाकृतिक]
સાધારણ પ્રજા, સાધારણ મનુષ્ય पागट्टि. त्रि० [प्राकर्षिन]
પ્રવર્તક, પ્રવૃત્તિ કરનાર पागड. त्रि० [प्रकट]
સ્પષ્ટ, ખુલ્લુ, દૂતીનો એક ભેદ કે જે જાહેર રીતે સંદેશો પહોંચાડે पागडउदर. न० [प्रकटउदर]
ખુલ્લુ પેટ पागडण. न० [प्रकटन]
જાહેર કરવું તે पागडभाव. पु० [प्रकटभाव]
સ્પષ્ટ ભાવ पागडिय. त्रि० [प्रकटित]
સ્પષ્ટ થયેલ पागडेमाण. कृ० [प्रकटयत्]
સ્પષ્ટ થતો, વ્યક્ત થતો पागड्डि. त्रि० [प्राकर्षिन्
यो पागट्टि पागड्डिक. त्रि० [प्राकर्षिक]
આકર્ષનાર पागत. त्रि० [प्राकृत]
પ્રાચીન, પુરાતન, સાધારણ पागब्भि. त्रि० [प्रगल्भिन्] ધીઠ્ઠો, ધૃષ્ટ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 196