________________
आगम शब्दादि संग्रह
पाउकर. धा० [प्रादुस्+कृ]
જાહેર કરવું, પ્રસિદ્ધ કરવું पाउकर. त्रि० [प्रादुष्कर]
પ્રાદુર્ભાવક, જાહેર કરનાર पाउकरण. न० [प्रादुष्करण]
પ્રગટ કરવું તે पाउकाम. विशे० [पातुकाम]
પીવાની ઇચ્છા पाउकुव्व. न० [प्रादुष्कुर्वत्]
પ્રગટ કરવું તે पाउक्कर. त्रि० [प्रादुष्कर] यो पाउकर' पाउक्खालयगेह.न०/दे.)
મળત્યાગ સ્થળ, પાયખાનું पाउगरण. न० [प्रादुष्करण]
અંધારામાંથી અજવાળે લાવેલો આહાર पाउग्ग. त्रि० [प्रायोग्य]
ગ્રહણ કરવાને યોગ્ય पाउग्गहण. न० [पादग्रहण]
પગે પડવું તે पाउड. त्रि० [प्रावृत]
ઢાંકેલું पाउण. धा० [प्र+आप]
પ્રાપ્ત કરવું पाउण. धा० [प्रा+]
અચ્છાદિત કરવું, પહેરવું पाउणित्तए. कृ० [प्राप्तुम्]
પ્રાપ્ત કરવા માટે पाउणित्ता. कृ० [पालयित्वा]
પાલન કરીને पाउणित्ता. कृ० [प्राध्य]
પ્રાપ્ત થયેલ पाउप्पभा. स्त्री० [प्रादुष्प्रभा]
પ્રાતકાળની ક્રાંતિ पाउप्पभाय. त्रि० [प्रादुष्प्रभात] જેમાં પ્રગટપણે પ્રભા દેખાય તેવો સમય, સવાર
पाउत्भव. पु० [प्रादुर्भव]
પ્રગટ થવું તે पाउन्भव. धा० [प्रादुस्+भू]
પ્રગટ થવું તે पाउब्भवमाण. कृ० [प्रादुर्भवत्]
પ્રગટ થતો पाउब्भवित्तए. कृ० [प्रादुर्भवितुम]
પ્રગટ થવા માટે पाउब्भवित्ता. कृ० [प्रादुर्भूय]
પ્રગટ થઈને पाउब्भाव. पु० [प्रादुर्भाव
પ્રગટ થવું તે पा।ब्भूय. विशे० [प्रादुर्भूत]
પ્રગટ થયેલ पाउभवित्तए. कृ० [प्रादुर्भवितुम्]
પ્રગટ થવાને માટે पाउय. त्रि० [प्रावृत्त
લપેટેલું, ઓઢેલું पाउया. स्त्री० [पादुका]
પાવડી, ચાખડી पाउरण. न० [प्रावरण]
આચ્છાદન, દુપટ્ટો पाउल्ल. न० [पादुका
પાદુકા, ચાખડી पाउवगम. पु० [पादोपगम]
પાદોપગમન, સંથારો पाउवगमण. न० [पादोपगमन] વૃક્ષની માફક સ્થિર થઈ અનશન કરી સમાધિ મરણે
મરવું તે, પંડિત મરણનો એક ભેદ पाउवदाई. स्त्री० [पाद्योपदात्री]
પગ ધોવાનું પાણી આપનાર દાસી पाउस. पु० [प्रावृष]
ચોમાસું, વર્ષાઋતુ पाउसउऊ. पु० [प्रावृष्ऋतु વર્ષાઋતુ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 195