________________
आगम शब्दादि संग्रह
पहाण. न० [प्रहाण
નાશ, હાનિ पहाण. न० [प्रधान]
શ્રેષ્ઠ, મુખ્ય, સાંખ્ય-માતાભિમત પ્રકૃત્તિ पहाणंग. न० [प्रधानङ्ग]
મસ્તક पहाणपुरिस..पु० [प्रधानपुरुष]
શૌર્યાદિ ગુણોથી શ્રેષ્ઠ पहाणमग्ग. पु० [प्रधानमार्ग મુખ્ય માર્ગ पहाणव. त्रि० [प्रधानवत्]
સંયમ સમાધિવાળો पहाणि. स्त्री० [प्रहाणि] વિનાશ, અપગમ पहाय. कृ० [प्रहाय
છોડીને, ત્યાગ કરીને पहाय. न० [प्रभात]
પ્રાતઃકાળ पहार.पु० [प्रहार]
प्रहार, भार, धा पहार. धा० [प्र+धारय]
ચિંતન કરવું, વિચાર કરવો, નિશ્ચય કરવો पहारगाढ. पु० [गाढप्रहार]
ગાઢ રીતે મારવું पहाराइया. स्त्री० [प्रभाराजिका
मी पहराइया पहारेत्तु. त्रि० [प्रधारयितु]
ચિંતન કરનાર पहारित्थ. अ० [प्रधारितवत्]
ધાર્યું, નિશ્ચય કર્યો, દ્રઢ-નિર્ધાર કર્યો पहारेत्थ. त्रि० [प्रधारितवत्]
ધાર્યું, નિશ્ચય કર્યો, દ્રઢ-નિર્ધાર કર્યો पहारेमाण. कृ० [प्रधारयत्]
ચિંતન કરતો पहाव. धा० [प्र+धाव]
દોડવું पहावणया. स्त्री० [प्रभावना]
પ્રભાવના, ગૌરવ, ખ્યાતિ, મહાભ્ય पहाविय. त्रि० [प्रधावित]
દોડેલ पहास. पु० [प्रहर्ष]
આનંદ, ખુશી पहिज्जमाण. न० [प्रहीयमान]
ક્ષીણ થતું पहिट्ठ. त्रि० [प्रहृष्ट]
ખુશી થયેલ पहिय. त्रि० [प्रथित] વિસ્તાર પામેલ पहिय. पु० [पथिक
મુસાફર, વટેમાર્ગ पहिय. त्रि० [प्रहित]
મોકલેલ पहियकित्ति. विशे० [प्रथितकीति]
જેની કીતિ વિસ્તાર પામી છે તે पहीण. त्रि० [प्रहीण]
નષ્ટ થયેલ, હાનિ પામેલ पहीणसामिय. न० [प्रहीणस्वामिक]
જેનો સ્વામી નષ્ટ થયેલ છે તે पहीणसेतुय. न० [प्रहीणसेतुक]
જેનો સેવક નાશ પામેલ છે તે पहु. त्रि० [प्रभु]
સમર્થ, શક્તિમાન, સ્વામી पहुच्चमाण. पु० [प्रभूमान]
પહોંચતો पहुत्त. विशे० [प्रभूत]
પર્યાપ્ત पहुत्तण. न० [प्रभूत्व]
સમર્થપણું पहुप्प. धा० [प्र+भू] સમર્થ હોવું, પહોંચવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 193