________________
आगम शब्दादि संग्रह
पसेनइय. वि० [प्रसेनजित्]
यो पसेनइ-२' पसेवय. पु० [प्रसेवक
હજામની કોથળી पस्स. धा० [दृश]
જોવું
पस्स. कृ० [दृष्ट्रवा]
જોઈને पस्समाण. पु० [पश्यत्]
જોતો पस्सवण. न० [प्रस्रववा]
મુત્ર
पस्सा. त्रि० [पश्या]
જોવું તે पह. पु० [पथ]
રસ્તો, માર્ગ पह.पु० [पथिन्
મુસાફર, વટેમાર્ગ पह. वि० [प्रभा
यो पभास (तनुंबीठ नाम) पहंकरा. स्त्री० [प्रभंङ्करा]
એ નામની એક દેવી पहंजण. पु० [प्रभंजन]
પ્રભંજન નામના એક ઇન્દ્ર पहकर. पु० [दे.
સમૂહ, જથ્થો पहगमन. न० [पथगमन]
રસ્તે જવું તે पहगर. पु० [.] यो पहकर पहट्ठ. त्रि० [प्रहृष्ट]
આનંદ પામેલ पहण. धा० [प्र+हन्]
મારવું पहणित्तए. कृ० [प्रहन्तुम्] મારવા માટે
पहत. पु० [प्रहत]
હણવામાં આવેલ पहय. पु० [प्रहत]
જુઓ ઉપર पहर. धा० [प्र+ह]
પ્રહાર કરવો पहरंत. पु० [प्रहरत्]
પ્રહાર કરવો તે पहरण. न० [प्रहरण]
આયુધ, શસ્ત્ર पहरणकोस. पु० [प्रहरणकोश]
શસ્ત્રાગાર पहरणरयण. न० [प्रहरणरत्न]
શસ્ત્રરત્ન, શ્રેષ્ઠ હથીયાર पहराअ. वि० [प्रह्लाद
આ અવસર્પિણીમાં થયેલ ભરતક્ષેત્રના સાતમાં
પ્રતિવાસુદેવ, જે વાસુદેવ વૃત્ત ના હાથે મરાયા पहराइया. स्त्री० [प्रहराजिका]
અઢારલિપિમાંની એક પ્રકારની લિપિ पहीरस. पु० [प्रहष
આનંદ, ખુશી पहरेंत. पु० [प्रहरत्]
પ્રહાર કરવો તે पहव. पु० [प्रभव]
ઉત્પત્તિ સ્થાન पहसित. त्रि० [प्रहसित]
હસેલ, ખુશી થયેલ पहसिय. त्रि० [प्रहसित]
જુઓ ઉપર पहसियफेण. पु० [प्रहसितफेण]
ઉછળતા ફીણ - તરંગ पहा. स्त्री० [प्रभा]
કાંતિ, તેજ पहा. धा० [प्र+हा] તજવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 192