SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पव्वावेत्तए. कृ० [प्रव्राजयितुम्] દીક્ષિત થવાને માટે, દીક્ષા આપવા માટે पव्वावेत्ता. कृ० [प्रव्राज्य] દીક્ષિત થઈને पव्वाहमाण. न० [प्रवाहयत्] પ્રવાહમાં નાંખવું તે, વહેવડાવવું તે पव्विह. धा० [प्र+व्यध] ફેંકવું, વિંધવું पव्विहंत. न० [प्रविध्यत्] ફેંકવું તે, વિંધવું તે पव्विहमाण. न० [प्रविध्यत] જુઓ ઉપર पव्वुच्च. धा० [प्र+वच] કહેવું, બોલવું पसई. स्त्री० [प्रसृति] અક માપ, ખોબો, પસલી पसंग. पु० [प्रसङ्ग] અવસર, તક पसंगपारायण. न० [प्रसङ्गपारायण] પ્રસંગપારાયણ पसंगि. त्रि० [प्रसङ्गिन] પ્રસંગ કરનાર पसंत. त्रि० [प्रशान्त શાંત, ઉપશમેલ पसंतचित्त. न० [प्रशान्तचित्त] શાંતમન पसंतजीवि. त्रि० [प्रशान्तजीविन्] શાંતિપૂર્વક જીવનાર पसंतभाव. पु० [प्रशान्तभाव] શાંતભાવ पसंतमुहसोहा. स्त्री० [प्रशान्तमुखशोभा] જેના મુખની શોભા શાંત-સૌમ્ય છે તે पसंतरस. पु० [प्रशान्तरस] શાંતરસ पसंतरोस. पु० [प्रशान्तरोष] જેનો રોષ ઉપશાંત થયેલ છે તે पसंघण. न० [प्रसन्धन] સતતપણે પ્રવર્તવું पसंस. स्त्री० [प्रशंसा પ્રશંસા, લાધા, લોભ पसंस. धा० [प्रशिंस्] વખાણ કરવાનું કહેવું पसंसंत. कृ० [प्रशंसत] વણાખ કરવા તે, કહેવું તે पसंसण. न० [प्रशंसन] પ્રશંસા કરવીતે पसंसणिज्ज. त्रि० [प्रशंसनिय] પ્રશંસા કરવા યોગ્ય पसंसमाण. कृ० [प्रशंसत्] પ્રશંસા કરતો पसंसा. स्त्री० [प्रशंसा] પ્રશંસા, વણાણ, લાધા पसंसिअ. त्रि० [प्रशंसित] વખાણ કેરલ, સ્તુતિ કરેલ पसंसित. त्रि० [प्रशंसित] જુઓ ઉપર पसंसिय. त्रि० [प्रशंसित] જુઓ ઉપર पसज्ज. धा० [प्र+सज्ज] આસક્તિ કરવી, અનિષ્ટ પ્રાપ્તિ થવી पसज्ज. विशे० [प्रसह्य] બળજબરીથી पसज्जमाण. कृ० [प्रसञ्जत्] આસક્તિ કરતો पसज्झ. विशे० [प्रसह्य] બળજબરીથી पसढ. न० [प्रसृत] ફેલાયેલ पसढ. त्रि० [प्रशठ] શઠ, અતિલુચ્ચો मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 188
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy