________________
आगम शब्दादि संग्रह
पव्वय. धा० [प्रव्रज]
દીક્ષા લેવી, ગતિ કરવી पव्वय. पु० [पर्वक]
यो पव्वक पव्वयअ. वि० [पर्वतको
બીજા વાસુદેવ વિટ્ટ નો પૂર્વજન્મ, તેના ધર્માચાર્ય सुभद्द हत पव्वयंत. न० [प्रव्रजत
દીક્ષા લેવી તે पव्वयग. पु० [पर्वतक]
यो पव्वतः पव्वयगिह. न० [पर्वतगृह)
પર્વતીય પ્રદેશ पव्वयग्ग. पु० [पर्वताग्र]
मी पव्वतग्ग पव्वयदुग्ग. पु० [पर्वतदुर्ग
પર્વતીય પ્રદેશ पव्वयबहुल. न० [प्रर्वतबहुल]
પર્વતની બહુલતા पव्वयमह. पु० [पर्वतमह]
પર્વતમહોત્સવ पव्वयमाण. कृ० [प्रव्रजत्]
દીક્ષા લેતો पव्वयय. पु० [पर्वतक]
यो पव्वतः पव्वयराय. पु० [पर्वतराज]
મેરુ પર્વત पव्वयविदुग्ग. पु० [पर्वतविदुर्ग]
પર્વતીય પ્રદેશ पव्वयसंठिय. त्रि० [पर्वतसंस्थित]
પર્વતને આકારે રહેલ पव्वयसमिया. स्त्री० [पर्वतसमिका]
વ્રતની સમાન पव्वयाउय. त्रि० [पर्वतायुष] પર્વત જેટલા આયુષ્યવેળા
पव्वराहु. पु० [पर्वराहु]
સૂર્ય તથા ચંદ્રનું ગ્રહણ કરનાર એક ગ્રહ पव्वह. धा० [प्र+व्यथ]
પીડા ઉપજાવવી पव्वहणा. स्त्री० [प्रव्यथना]
વ્યથા કરવી તે, ભય ઉત્પન્ન पव्वहिज्जमाण. त्रि० [प्रव्यथ्यमान]
પીડા ઉપજાવતો पव्वहिय. त्रि० [प्रव्यथित]
પ્રબળ વ્યથા કે પીડા પામેલ पव्वहेत्ता. कृ० [प्रव्यथ्य]
પ્રબળ વ્યથા કે પીડા પામીને पव्वा. स्त्री० [पर्वा
સૂર્યની બાહ્ય પરિષદ पव्वाइय. न० [प्रव्राजित]
દીક્ષા લીધેલ पव्वाइयय. पु० [प्रव्राजितक] यो 64२ पव्वाण. त्रि० [प्रम्लान]
કરમાયેલ पव्वाय. त्रि० [प्रम्लान]
કરમાયેલ पव्वाव. धा० [प्रव्राजय
દીક્ષિત કરવો पव्वावण. न० [प्रवाजन]
દીક્ષા લેવી તે पव्वावणंतेवासि. त्रि० [प्रवाजनान्तेवासिन]
દીક્ષ ગ્રહણ કરેલ શિષ્ય पव्वावणायरिय. पु० [प्रवाजनाचार्य
દીક્ષા આપનાર આચાર્ય-ગુરુ पव्वावित्तए. कृ० [प्रवाजयितुम्]
દીક્ષા આપવા માટે पव्वाविय. त्रि० [प्रव्राजित]
દીક્ષા અપાયેલ, દીક્ષિત કરાયેલ पव्वावेत. त्रि० [प्रव्राजयत्] દીક્ષિત કરવા તે, દીક્ષા આપવી તે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 187