SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह परलोक. पु० [परलोक બીજા લોક, જન્માંતર परलोग. पु० [परलोक] જુઓ ઉપર परलोगअट्ठया. स्त्री० [परलोकअर्थता] પરલોકની અપેક્ષા परलोगपडिबद्ध. त्रि० [परलोकप्रतिबद्ध) પરલોકના ભોગ આદિમાં આસક્ત, પ્રવજ્યાના ચાર ભેદમાંનો એક ભેદ परलोगभय. न० [परलोकभय] સાતભયમાંનો એક ભય-પરલોક વિષયક, પરજાતિતિર્યંચ, દેવસંબંધિ ભય परलोगसंवेयणी. स्त्री० [परलोकसंवेजनी] ધર્મ કથાનો એક ભેદ-જેમાં પરલોક-દેવાદિ સંબંધિ વાતોથી સંવેગ જન્મે परलोगासंसप्पओग. पु० [परलोकाशांप्रयोग] પરલોકની આશા રાખવા સંબંધિ પ્રવૃત્તિ परलोय. पु० [परलोक જુઓ પરનો પરત્નો મા. ૧૦ [પરત્નોમ) જુઓ 'પરનોવમય' परवग्ध. पु० [परव्याघ्र] મોટા વાઘના ચામડાનું બનેલ વસ્ત્ર-વિશેષ परवत्थुपच्चय. न० [परवस्तुप्रत्यय] બીજાની વસ્તુને આશ્રિને परववदेस. पु० [परव्यपदेश] આત્મા વ્યતિરિક્ત વ્યપદેશ પરવસ. વિશે[Uરવ7] પરાધીન, પરવશ परवाइ.पु० [परवादित्] જૈનેત્તર દાર્શનિક પરવાર. ૧૦ [પુરવ્યાઝર[] સર્વજ્ઞ પ્રવચન, બીજાનું કથન परवाय. पु० [परवाद] પરમતની યુક્તિ, પ્રયુક્તિ परविजय. पु० [परविजय] બીજા ઉપર વિજય મેળવવો તે પરવિવાર. ૧૦ [પરવિવાહિશ્નર) બીજાના વિવાહ કરાવવા તે, શ્રાવકના ચોથાવતનો અતિચાર परविसय. पु० [परविषय] પર-દેશ, બીજાના વિષય પરમ્બસ. વિશે [પરવા) પરાધીન परसंतिक. विशे० [परसत्क] અન્ય સંબંધિ, પરકીય, પારકું परसंतिग. विशे० [परसत्क] જુઓ ઉપર परसंतिय. विशे० [परसत्क] જુઓ ઉપર પરવિવુ. ૧૦ પિરસાક્ષિક) અન્યની સાક્ષી परसमइअ. त्रि० [परसामयिक] અન્યદર્શનીના સિદ્ધાંત સંબંધિ परसमय. पु० [परसमय અન્ય દર્શનીના સિદ્ધાંત परसमयिय. त्रि० [परसामयिक] જુઓ 'પરસમયે परसरीर. न० [परशरीर] અન્યનું શરીર परसरीरअणवकंखवत्तिया. स्त्री० [परशरीरानवकाङ्क्ष પ્રત્યયા) અન્યના શરીરને આશ્રિને થતી અનવકાંક્ષ નિમિત્ત ક્રિયા, ક્રિયાનો એક ભેદ परसरीरसंवेयणी. स्त्री० [परशरीरसंवेजनी] અન્ય શરીરના અશુચીઆદિ વર્ણન દ્વારા સંવેગને જન્માવનારી વાતો-કથા પરશુ. ૫૦ [પરશુ) કુહાડો, ફરશી નામક કોઈ હાથીયાર परसुनियत्त. त्रि० [परशुनिवृत्त] કુહાડા કે ફરસી વડે કાપેલ '' मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 152
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy