SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ परमत्थओ. अ० [परमार्थतस्] વાસ્થ્યક રીતે, વસ્તુતઃ ખરી રીતે परमत्थय. पु० [परमार्थक] दुखो 'परमत्थ' परमदंसि. पु० [परमदर्शिन् ] મોક્ષ અથવા મોક્ષનું કારણ જે સંયમ છે તેને જાણનાર परमदुच्चर. त्रि० (परमदुश्वर] અત્યંત કઠિન, દુષ્કર परमदुरभिगंध. त्रि० [परमदुरभिगन्ध ] અતિ દુર્ગંધવાળું परमन्न. न० [परमान्न] हुधपा परमपद, न० (परमपद) મોક્ષ, નિર્વાણ परमपयत्थ. त्रि० [परमपदस्थ ] મોક્ષમાં રહેલ, સિદ્ધ परमबंभ. न० [परमब्रह्म ] પરમજ્ઞાન, કેવળજ્ઞાન परमसंखेज्ज, न० [परमसङ्ख्येय] ઉત્કૃષ્ટ સંખ્યેય परमसाहु. पु० [परमसाधु] પૃષ્ઠ સાધુ परमसीय विशे० [परमशीत ] અતિ ઠંડુ परमसुक्क. पु० [परमशुक्ल પરમ ધ્યાન आगम शब्दादि संग्रह परमसुक्कलेस्सा. स्त्री० [परमशुक्ललेश्या ] અત્યંત શુકલ-વૈશ્યા-મનના અતિ નિર્મળ શુકલ परमसुक्किल न० [परमशुक्ल ] અત્યંત શુકલ परमसुक्ख. त्रि० (परमसुख) શાશ્વત સુખ, મંગળકારી परमसुह. त्रि० (परमशुभ) મંગળકારી परमसूड़. त्रि० [ परमशुचि] અતિ પવિત્ર परमहंस. पु० [परमहंस ] પરિવાજકોનો એક પ્રકાર परमाउ न० [परमायुष ] Grgष्ट आयुष् परमाणु. पु० [ परमाणु ] સ્કંધી છૂટો પડેલો પુદ્ગલનો નિર્વિભાજ્ય અંશ જેનો બે ભાગ થઈ ન શકે, જે અગ્નિથી બળે નહીં, પાણીથી વિજાય નહી परमाणुपोग्गल. पु० [परमाणुमुद्रल) પુદ્ગલનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ परमाधम्मिय. पु० ( परमाधार्मिक] નારકી જીવોને શિક્ષા કરનાર એક દેવતા, પરમાધામી વ परमानंद. पु० [परमानन्द ] उत्कृष्ट सु परमावती. स्त्री० [परमावती ] ગોશાળાના મતનું એક કાળ માન परमाहम्मिय. पु० [परमाधार्मिक] ठुथ्यो 'परमाधम्मिय' परमाहोहिय न० / परमाधोवधिक) उत्कृष्ट अवधिज्ञान - विशेष परमिस्सरिय, विशे० (परमेश्वर्य ] उत्कृष्ट यैश्वर्य-समृद्धि परमोहि. पु० [परमावधि ] પ્રેમ વધિજ્ઞાન परमोही. पु० [परमावधि ] જુઓ ઉપર परम्मुह. विशे० ( परामुख ઉલટો, સન્મુખ નહીં તે परय. अ० [परक] અધિકતા, અતિશય परलाभ. पु० [परलाभ ] બીજાને લાભ, બીજા પાસેથી થતો લાભ परलोय. त्रि० [ पारलौकिक ] બીજા લોક કે પરલોક સંબંધ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3 Page 151
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy