SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पयलाइय. पु० [.] હાથથી ચાલતા પ્રાણીની એક જાતિ पयलापयला. स्त्री० [प्रचलाप्रचला यो पयलपयला' पयलायमाण. त्रि० [प्रचलायमान] ચલાવવું તે, નિદ્રા લેવી તે पयलिंत. त्रि० [प्रचलित] ચલાયમાન, સ્તુલિત पयलित्तए. कृ० [प्रचलितुम्] ચાલવા માટે पयलिय. त्रि० [प्रचलित] हुमो पयलिंत पयल्ल.पु० [प्रकल्प] એક મહાગ્રહ पयविभाग. पु० [पदविभाग] એ નામની એક સામાચારી पयसंचार. न० [पदसञ्चार] પદ-સંચાર पयह. धा० [प्र+हा] ત્યાગ કરવો, છોડવું पयहिऊण. कृ० [प्रहाय] ત્યાગ કરીને पयहित्तु. कृ० [प्रहाय ત્યાગ કરીને पयहीण. न० [पदहीन] સૂત્રમાં પદની અલ્પતા, જ્ઞાનાચારનો એક દોષ पया. स्त्री० [प्रजा] પ્રજા, સંતતિ पया. धा० [प्र+जन्] પ્રસવ કરવો, જન્મ આપવો पया. धा० [प्र जनय] પ્રસવ કરાવવો पया. स्त्री० [दे. ચુલ્લો, સગડી पया. धा० [प्र+या] પ્રયાણ કરવું, જવું पयाण. न० [प्रदान દાન, વિતરણ पयाणगामग. पु० [प्रयाणगामग] ગામ-પ્રયાણ पयाणुकंपि. विशे० [प्रजानुकम्पिन्] પ્રજા પ્રત્યે અનુકંપા-કરુણાવાનું पयाणुसारि. पु० [पदानुसारिन्] પદાનુસાર-એક લબ્ધિ पयात. त्रि० [प्रजात] જન્મ પામેલ, પ્રસવેલ पयात. त्रि० [प्रयात] ગયેલ, વિસ્તરેલ पयादी. पु० [पदादि] પદ વગેરે पयाय. त्रि० [प्रजात] हुमो ‘पयात पयाय. त्रि० [प्रयात] यो पयात पयायमाण. कृ० [प्रजनयत्] ઉત્પન્ન થતો, જન્મતો पयायसाला. स्त्री० [प्रजातशाला] પ્રસૂતિગૃહ पयायसाहा. स्त्री० [प्रयातशाखा] વૃક્ષની ડાળી, વિસ્તરેલ શાખા पयार. पु० [प्रकार] પ્રકાર-ભેદ, રીતિ पयार. पु० [प्रचार] प्रवृत्ति, प्रवर्तन, પ્રસાર, સંચાર पयारि. त्रि० [प्रचारिन्] પ્રચાર કરનાર पयाल.धा० प्र+चालय ચલાવવું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 145
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy