SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पयत्तपक्क. त्रि० [प्रयत्नपक्क] પ્રયત્નથી પકાયેલ पयत्तल?. त्रि० [प्रयत्नलष्ट] મહેનતથી સુંદર બનેલ पयत्थ. पु० [पदाथी વસ્તુ पयत्थाहिगार. पु० [पदार्थाधिकार] પદાર્થનો અધિકાર पयपंकय. न० [पदपङ्कज] પગરૂપી કમળ पयपास. पु० [पदपाश] પગ બંધન पयबद्ध.न० [पदबद्ध] 4६-बद्ध पयमग्ग. पु० [पदमार्ग પગદંડી पयय. पु० [पतग] हुमो पतग पयय. विशे० [प्रयत] પ્રયત્નશીલ पययदेव. पु० [पतगदेव] વ્યતર જાતિના એક દેવ पययपइ. पु० [पतगपति] વ્યંતરજાતિના દેવોનો સ્વામી पययवई.पु० [पतगपति] જુઓ ઉપર पयर. धा० [प्र+चर] ફેલાવું, વ્યાપૃત થવું पयर. पु० [प्रतर] આકાશ પ્રદેશની પંક્તિ, પાથડા, થર, પતરું पयर. पु० [प्रकर] સમૂહ पयरंगुल. न० [प्रतराङ्गुल] સૂચી ને સૂચી વડે ગુણતા પ્રાપ્ત માપ, એક સંખ્યામાપ વિશેષ पयरग. पु० [प्रतरग] એક જાતનો સોનાનો દાગીનો, ઘોડાનો શણગાર, પાંખડી पयरतव. न० [प्रतरतपस् એક તપ-વિશેષ पयरपरिमंडल. न० [प्रतरपरिमण्डल] પ્રતરરૂપે પરિમંડલ સંસ્થાન पयरभेद. पु० [प्रतरभेद] કોઈ વસ્તુને ભેદતા તેના વડે ઉખડે તે पयरभेय. पु० [प्रतरभेद] જુઓ ઉપર पयरवट्ट. न० [प्रतस्वृत्त પ્રતરવૃત્તરૂપ સંસ્થાન-વિશેષ पयराभेद. पु० [प्रतरभेद] यो ‘पयरभेद पयराभेय. पु० [प्रतरभेद] यो पयरभेद पयरिस.धा० [प्रदर्शय] દેખાડવું पयरिसन. त्रि० [प्रदर्शन] દેખાવ पयल. धा० [प्र+चल्] ચાલવું, પાડવું पयलपयला. स्त्री० [प्रचलाप्रचला] ચાલતા ચાલતા ઉંઘવું તે, દર્શનાવરણીય કર્મનો એક ભેદ पयलमाण. कृ० [प्रचलत्] ચાલવું તે पयला. स्त्री० [प्रचला] બેઠા બેઠા પણ ઊંધે તે, દર્શનાવરણીય કર્મનો એક पयला. धा० [प्र+चलाय] ચલાવવું पयलाइत्तए. कृ० [प्रचलायितुम्] ચલાવવા માટે, નિદ્રા લેવા માટે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 144
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy