SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पण्णा. स्त्री० [प्रज्ञा] બુદ્ધિ, ડહાપણ पण्णा. स्त्री०/दे., पञ्चाशत] પચાસ पण्णाण. न० [प्रज्ञान] સ-અસત્ વિવેક पण्णाणमंत. विशे० [प्रज्ञानवत्] બુદ્ધિવંત, ત્રિકાલિક જ્ઞાનયુક્ત पण्णाय. धा० [प्र+ज्ञा] यो ‘पण्णा ' पण्णावग. त्रि० [प्रज्ञापक] પ્રજ્ઞાપક, પ્રરુપણા કરનાર पण्णास. न० [पञ्चाशत] પચાસ पण्णास. पु० [पन्यास] પ્રમાણ (દ્રષ્ટિવાદ અંતર્ગત સૂત્રનો એક ભેદ) पण्ह. पु० [प्रश्न] પ્રશ્ન, સવાલ पण्हय. पु० [प्रस्नव] સ્તનથી દુધનું ઝરવું, ટપકવું पण्हवण. न० [प्रस्नवन] ક્ષરણ, ઝરવું, ટપકવું पण्हवाहणय. न० [प्रश्नवाहनक] જૈનમુનિગણનું એક કુળ पण्हाव. पु० [दे.] એક અનાર્ય દેશ, તેનો રહેવાસી पण्हावागरण. न० [प्रश्नव्याकरण] એ નામક એક (અંગ) આગમ સૂત્ર पण्हावागरणदसा. स्त्री० [प्रश्नव्याकरणदशा] એ નામક એક આગમ સૂત્ર पण्हावागरणदसाधर. पु० [प्रश्नव्याकरणदसाधर] ‘પપ્પાવાગરણદસા' નામક આગમને ધારણ કરનાર पण्हावागरणधर. पु० [प्रश्नव्याकरणधर] 'પપ્પાવાગરણ’ નામક આગમને ધારણ કરનાર पण्हि.पु० [पाणि] પગની પાની पत. धा० [पत्] પડવું पत. कृ० [पतत्] પડતો पतइंद. पु० [प्रतगेन्द्र] પ્રગત-ઇન્દ્ર-વ્યંતર જાતિનો એક ઇન્દ્ર पतंगवीहिया. स्त्री० [पतङ्गवीथिका] ગૌચરી લેવાની એક પધ્ધતિ पतग. पु० [पतग] વાણવ્યંતર દેવોની એક જાતિ, તેનો ઇન્દ્ર पतणतण. धा० [प्र+तनतनाय] ખૂબ જોરથી ગાજવું, ગર્જના કરવી पतणतणाइत्ता. कृ० [प्रतनतनाय्य] જોરથી ગાજીને, ગર્જના કરીને पतणतणाय. धा० [प्र+तनतनाय] यो पतणपतण पतणु. त्रि० [प्रतन પતળું, સૂક્ષ્મ पतय. पु० [पतग] यो पतग' पतयवइ. पु० [पतगपति] પતગજાતિના વ્યંતર દેવોનો એક ઇન્દ્ર पतर. पु० [प्रतर] સોનાચાંદીને ઝીણો તાર, પતરા, આભુષણ વિશેષ, ગણિત વિશેષ, ભેદ पतरक. पु० [प्रतरक] સોનાચાંદીના ઝીણા તાર पतरग. पु० [प्रतरक] જુઓ ઉપર पतरचउरंस. न० [प्रतरचतुरस्न] એક સંસ્થાન વિશેષ पतरतंस. न० [प्रतरत्र्यस्त्र] એક સંસ્થાન વિશેષ पतरपरिमंडल. न० [प्रतरपरिमण्डल] એક સંસ્થાન मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 128
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy