SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पणिहाण. न० [प्रणिधान] એકાગ્ર ધ્યાન, વ્યાપાર, મનોનિધાન, અભિલાષા पणिहाणव. विशे० [प्रणिधानवत्] 'પ્રણિધાન’ યુક્ત, એકાગ્ર ધ્યાનવાળો पणिहाय. कृ० [प्रणिधाय] हुमो पणिहाए पणिहि. पु० [प्रणिधि] મનની વિશિષ્ટ અકાગ્રતા, માયાકપટ, અભિલાષા, વ્યવસ્થાપન पणिहिअ. त्रि० [प्रणिधिक લોકોને છેતરવાને માટે વેશ બદલાવી કપટ માયા કરનાર पणिहिएंदिय. त्रि० [प्रणिहितेन्द्रिय] અસત માર્ગથી ખસેડી સન્માર્ગમાં સ્થાપિત કરાયેલ ઇન્દ્રિયો पणिहितिंदिय. त्रि० [प्रणिहितेन्द्रिय] જુઓ ઉપર पणिहिय. विशे० [प्रणिहित] વ્યવસ્થિત, પ્રયુક્ત पणिहियप्प. न० [प्रणिहितात्मन] સન્માર્ગે સ્થાપિત આત્મા पणी. धा० [प्र+नी] લઈ જવું पणीत. त्रि० [प्रणीत] રચેલ, પ્રરૂપેલ, પ્રકાશેલ, રસદાર, મનોજ્ઞ पणीतरसभोइ. विशे० प्रणितरसभोजिन] મનોજ્ઞ પદાર્થને ખાનાર पणीताहार. पु० [प्रणीताहार] મનોજ્ઞ આહાર पणीय. त्रि० [प्रणीत] हुमो ‘पणीत पणीयरस. विशे० [प्रणीतरस] મનોજ્ઞ આહાર पणीयरसपरिच्चाय. त्रि० [प्रणीतरसपरित्याग] મનોજ્ઞ આહારનો ત્યાગ કરવો તે पणीयरसभोइ. विशे० [प्रणीतरसभोजिन्] મનોજ્ઞ આહારને ખાનાર पणीयरसभोयणभोइ. त्रि० [प्रणीतरसभोजनभोजिन] જુઓ ઉપર पणियाहारविरतिसमिति. स्त्री० [प्रणीताहारविरतिसमिति] મનોજ્ઞ આહારથી વિરમવારૂપ સમિતિ-સાવધાની पणुन्न. न० [प्रणुन्न પ્રેરણા કરેલ पणुल्ल. धा० [प्र+नु] પ્રેરણા કરવી पणोलिज्जमाण. कृ० [प्रणुद्यमान] પ્રેરણા કરતો पणोल्ल. कृ० [प्रणोद्य] પ્રેરણા કરીને पणोल्लणगति. स्त्री० [प्रणोदनगति] પ્રેરણાગતિ पणोल्लि. विशे० [पणोदिन] પ્રેરણા કરનાર, બળદ વગેરે હાંકવાની લાકડી पणोल्लिय. विशे० [प्रणोदित] પ્રેરણા કરેલ पणोल्लेमाण. कृ० [प्रणुदत] પ્રેરણા કરવી તે पण्ण. पु० [प्राज्ञ] જાણકાર, દક્ષ, નિપુણ पण्ण. न० [पण्य] सो पणि पण्णओ. अ० [प्रज्ञातस्] બુદ્ધિપૂર્વક पण्ण?. विशे० [प्रणष्ट] વિનાશ પામેલ पण्णा . धा० [प्र+ज्ञा] પ્રકૃષ્ટતયા જાણવું, સારી રીતે જાણવું पण्णा. स्त्री० [प्रज्ञा] મનુષ્યની દશ અવસ્થા પૈકી પાંચમી અવસ્થા मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 127
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy