SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह केरिस. त्रि० [कीदृश] કેવું, કેવા પ્રકારનું केरिसक. त्रि० [कीदृशक] જુઓ ઉપર केरिसग. त्रि० [कीदृशक] જુઓ ઉપર केरिसय. त्रि० [कीदृशक] જુઓ ઉપર केरिसिय. त्रि० [कीदृशक] જુઓ ઉપર केरिसी. स्त्री० [कीदृशी] કેવી, કેવા પ્રકારની केलास. पु० [कैलाश ] રાહુનું નામ, એક વિશેષ નામ, એક અધ્યયન कैलास. पु० [कैलाश ] મેરુ પર્વત, પર્વત વિશેષ, એક દેવ केलास. वि० [कैलाश સાકેતનગરનો ગાથાપતિ, ભ૦ મહાવીર પાસે દીક્ષા લીધી, વિપુલ પર્વત ઉપર મોક્ષે ગયા. केलासा. विशे० [कैलाशा ] કૈલાસપર્વત તુલ્ય केलि. स्त्री० [केलि] કેળાનું વૃક્ષ, કદલી, રમત केली. स्त्री० [केलि] જુઓ ઉપર केवइ. अ० [कियत्] કેટલા પ્રમાણનું केवइय. त्रि० [कियत्] જુઓ ઉપર केवइया. स्त्री० [केवतिका] વૃક્ષ વિશેષ केवचिरं. अ० [कियच्चिरम्] ક્યાં સુધી केवच्चिरं. अ० [कियच्चिरम्] ક્યાં સુધી केवच्चिरेण. अ० [कियच्चिरेण] કેટલે લાંબે સમયે केवति. अ० [कियत्] કેટલા પ્રમાણનું केवतिय. त्रि० [कियत्] જુઓ ઉપર केवल. न० [केवल] संपू, परिपूर्ण, मेनु, वलज्ञान, वलर्शन, અસહાય, અનુપમ, અદ્વિતીય, શુદ્ધ અનંત, અંતરહિત केवलआलोअ. पु० [केवलालोक] કેવલજ્ઞાન केवलकप्प. त्रि० [केवलकल्प] સંપૂર્ણ केवलदंसण. न० [केवलदर्शन] કેવલદર્શન, પરિપૂર્ણ-સામાન્યબોધ केवलदंसणावरण. न० [केवलदर्शनावरण] કેવલદર્શન-આવરક એક કર્મપ્રકૃતિ केवलदंसणावरणिज्ज. न० [केवलदर्शनावरणीय] જુઓ ઉપર केवलदंसणि. पु० [केवलदर्शनिन्] કેવળદર્શન ધારક, વિતરાગ केवलदंसि. पु० [केवलदर्शिन्] કેવળદર્શી, પરિપૂર્ણ સામાન્યબોધ ધારક केवलदिट्टि. पु० [केवलदृष्टि ] કેવળ દ્રષ્ટિ केवलनाण, न० [केवलज्ञान] કેવળજ્ઞાન, પરિપૂર્ણ જ્ઞાન, પાંચ જ્ઞાનમાંનુ એક केवलनाणपच्चक्ख. न० [केवलज्ञानप्रत्यक्ष] કેવલ જ્ઞાન વડે પ્રત્યક્ષ केवलनाणपज्जव. पु० [केवलज्ञानपर्यव ] કેવલ જ્ઞાનના પર્યાય केवलनाणपरिणाम. पु० [केवलज्ञानपरिणाम ] કેવ જ્ઞાનરૂપ પરિણામ केवलनाणलद्धि. स्त्री० [केवलज्ञानलब्धि] કેવળ જ્ઞાનની પ્રાપ્તિ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 84
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy