________________
आगम शब्दादि संग्रह
केणई. अ० [केनचित्]
કોઇએ પણ केतकिपुड. पु० [केतकिपुट]
કેતકીનો પડો केतकी. स्त्री० [केतकी]
કેતકી केतगी. स्त्री० [केतकी]
કેતકી केतण. न० [केतन] ધનુષ્યની કમાન, જાળ, મત્સ્યબંધન, વક્રવસ્તુ, ચંગેરીનો હાથો, સંકેત केतण, न० [केतन]
કેતન-દ્રવ્યથી સમુદ્ર અને ભાવથી લોભેચ્છા केतणय. न० [केतनक]
જુઓ ઉપર केतु. पु० [केतु]
એક મહાગ્રહ केत्तिय. अ० [कियत्]
કેટલા केदकंदली. स्त्री० [दे०]
એક જાતનો કંદ केमहज्जुतीय. पु० [कियन्महद्धतिक]
કેટલી મહાદ્યુતિવાળો केमहानुभाग. पु० [कियन्महानुभाग]
કેટલા મહાનુભાવ केमहाबल. विशे० [कियन्महाबल]
કેટલું મોટું બલ केमहायस. विशे० [कियन्महायशस्]
કેટલો મોટો યશ केमहालत. विशे० [कियन्महत्]
કેટલું મોટું બલ केमहालय. विशे० [कियन्महत्]
કેટલું મોટું બલ केमहालिय. विशे० [कियन्महत्] કેટલું મોટું બલ
केमहासोक्ख. विशे० [कियन्महासौख्य]
કેટલું મોટું સુખ केमहिड्डिय. विशे० [कियन्महर्द्धिक ]
કેટલી મોટી ઋદ્ધિ केयइ. पु० [केकय]
એક દેશ केयइ. पु० [केतकी]
કેતકી વૃક્ષ केयइअद्ध. पु० [केकयाद्ध
અદ્ધ કૈકય-એક આર્યભૂમિ केयइपुड. पु० [केतकीपुट]
કેતકીનો પડો केयइवन, न० [केतकीवन]
કેતકીનું વન केयई. स्त्री० [केतकी]
કેતકી केयकंदली. स्त्री० [केयकन्दली]
એક કંદ केयण. न० [केतन] यो केतन' केययपत्त. न० [केकयप्राप्त ]
કેકેય દેશથી પ્રાપ્ત केयव्व. विशे० [क्रेतव्य]
ખરીદવા યોગ્ય केयाघडिया. स्त्री० [दे०]
દોરીને છેડે બાંધેલ ઘડીયાલ केयार. पु० [केदार]
અનાજના ક્યારા केयावंति. अ० [केचन]
કેટલા એક केयि. अ० [केपि]
કોઇપણ केयुय. पु० [केतुक]
यो केउ' केयूर. पु० [केयूर] બાજુબંધ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 83