SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह પેટમાં ઉત્પન્ન થતા કીડા कुच्छिधार. पु० [कुक्षिधार] નાવનો સુકાની कुच्छिपुहत्तिय. न० [कुक्षिपृथक्तिक ] એક માપ कुच्छिपूर. पु० [कुक्षिपुर] ઉદરપૂર્તિ कुच्छिपूरय. त्रि० [कुक्षिपूरक] ઉદરપૂર્તિકર્તા कुच्छिय. त्रि० [कुत्सित] ખરાબ कुच्छिसूल. न० [कुक्षिशूल] પેટનું દર્દ कुच्छी. स्त्री० [कुक्षि] यो 'कुच्छि ' कुजय. त्रि० [कुजय] જુગારી कुक्कुह. पु० [दे०] ચઉરિન્દ્રિયજીવ कुगइसिंधु. पु० [कुगतिसिन्धु] કુગતિરૂપી સમુદ્ર कुग्गह. पु० [कुग्रह] કદાગ્રહ कुग्गहीय. त्रि० [कुगृहीत] ખરાબ રીતે ગ્રહણ कुग्गाह. पु० [कुग्राह] ખોટી રીતે ગ્રહણ કરેલ कुचर. त्रि० [कुचर] પરસ્ત્રીગામી कुचेल. त्रि० [कुचेल ] ખરાબ વસ્ત્રધારી कुच्च. पु० [कूर्च દાઢી-મૂંછ, તૃણ વિશેષ कुच्चंधर. पु० [कूर्चघर] દાઢીવાળો कुच्चग. पु० [कूर्चक] કુચડો, ઘાસનું પાથરણું कुच्छ. धा० [कुत्स्] નિંદા કરવી कुच्छ. धा० [कुथ्] કહોવડાવવું कुच्छग. पु० [कुत्सक] એક જાતનું ઘાસ कुच्छणिज्ज. त्रि० [कुत्सनीय ] નિંદા યોગ્ય कुच्छा. स्त्री० [कुत्सा] નિંદા कुच्छि. स्त्री० [कुक्षि] કૂખ, પેટ, ગર્ભસ્થાન, બે-હાથ પ્રમાણે એક માપ कुच्छिकिमि, पु० [कुक्षिकृमि] કુંખમાં ઉત્પન્ન થતો કીડો कुच्छिकीमय. न० [कुक्षिकृमिक] कुज्ज. त्रि० [कुब्ज] કુબડો कुज्जय. पु० [कुब्जक] ગુલાબનું વૃક્ષ, સેવંતીનું ઝાડ कुज्जाय. पु० [कुब्जक] रुमा 'कुज्जर' कुज्जायगुम्म. न० [कुब्जकगुल्म] ગુલાબના ગુચ્છા कुज्झ. धा० [कुध्] કોપ કરવો कुटुंब. पु० [कुटुम्ब] પરિવાર कुटुंबजागरिया. स्त्री० [कुटुम्बजागरिका ] કુટુંબ સંબંધિ વિચાર કરવો તે कुट्टण. न० [कुट्टन] કુટવું, મારવું कुट्टिज्जंत . कृ० [कुट्टयमान ] ફૂટેલ, ખાંડણી વડે ખાંડેલ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 69
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy