________________
कुंभिपक्क. पु० [ कुम्भीपक्व ] કુંભિમાં પકાવેલ
कुंभपाक. पु० [ कुम्भीपाक ]
જુઓ ઉપર
कुंभिपाग. पु० [ कुम्भीपाक ]
જુઓ ઉપર
कुंभिय, न० [कुम्भीक]
दुखो 'कुंभिक ' कुंभी. पु० [ कुम्भी]
હાથીનું કુંભ સ્થળ, કુંડી, નારકીનું ઉત્પત્તિ સ્થાન
कुंभीउत्त. त्रि० [ कुम्भ्यागुप्त ] કુંભીમાં રહેલ
कुंभीपाग. पु० [ कुम्भीपाक ] કુંભીમાં પકાવેલ
कुंभीमुह न० [ कुम्भीमुख ]
સાંકડા મોઢાવાળી હાંડલી
कुकम्म पु० [कुकर्मन्]
ખરાબ કામ
कुकम्मि. त्रि० [कुकर्मिन्]
ખરાબ કામ કરનાર, કુત્સિત કર્મ-ધંધો કરનાર
कुकुडंब. त्रि० [कुकुटम्ब ]
કુત્સિત કુટુંબ
कुकुल. पु० [दे०]
છાણા
कुकूलानल. पु० [कुकूलानल ] છાણનો અગ્નિ
कुक्कयय न० [दे०] આભરણ વિશેષ
कुक्कुइय न० [ कौकुच्य ]
કૌકુચ્ય, મુખ-નેત્રના વિકારવાળી ક્રિયા
आगम शब्दादि संग्रह
કૂકડો
कुक्कुडजाइय. पु० [ कुक्कुटजातिक] કૂકડાની જાતિ
कुक्कुडजुद्ध न० / कुक्कुटयुद्ध ]
कुक्कुड. पु० [ कुक्कुट ]
કૂકડો, એક વનસ્પતિ, એક ચઉરિન્દ્રિ જીવ
ફૂકડા યુદ્ધ कक्कुडट्ठाणकरण न० [ कुक्कुटस्थानकरण] કૂકડા સંબંધિ સ્થાન કરવું
कुक्कुडत्त न० [ कुक्कुटत्व] કૂકડાપણું
कुक्कुडपोत. पु० [ कुक्कुटपोत]
કૂકડાનું બચ્ચું
कुक्कुडपोसय. त्रि० [कुक्कुटपोषय ]
કૂકડા પાળનાર
कुक्कुडमंसय न० [ कुक्कुटमांसक ] કોળાપાક
कुक्कुडलक्खण न० [ कुक्कुटलक्षण ]
કૂકડાના લક્ષણ
कुक्कुडवसभ पु० [ कुक्कुटवृषभ ] મોટો કૂકડો
कुक्कुडि. स्त्री० [कुक्कुटी]
કુકડી, મુરઘી
कुक्कुडिअंडगमित्त. त्रि० [ कुक्कुटीअण्डकमात्र ]
કુકડીના ઈંડા પ્રમાણ
कुक्कुडिया. स्त्री० [कुक्कुटिका ]
કુકડી, મુરઘી
कुक्कुडी. स्त्री० [ कुक्कुटी]
કુકડી, માયા
कुक्कुडीअंडग न० [कुक्कुटी अंडक]
કુકડીનું ઇંડુ
कुक्कुयय न० [दे०]
ઘુઘરો
कुक्कर. पु० [कुर्कुर] કૂતરો
कुक्कुडकरण न० [ कुक्कुटकरण]
વિદ્યા દ્વારા કરાયેલ એક પ્રયોગ વિશેષ कुक्कुडग. पु० [ कुक्कुटक]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -2
कुक्कुस. पु० [दे०] કુસકા એક ધાન્ય
Page 68