________________
आगम शब्दादि संग्रह
सो 'किरियठाण' किरियाठाण. न० [क्रियास्थान]
જુઓ ઉપર किरियापद. न० [क्रियापद]
પન્નવણા' સૂત્રનું એક પદ किरियारुइ. स्त्री० [क्रियारुचि]
અનુષ્ઠાનમાં રુચિ, સમક્તિનો એક ભેદ किरियावरण. न० [क्रियावरण]
ક્રિયાનું આવરણ किरियावाइ. पु० [क्रियावादिन]
ક્રિયાને જ મોક્ષ સાધક માનનાર મત किरियावादि. पु० [क्रियावादिन]
જુઓ ઉપર किरियाविसाल. न० [क्रियाविशाल]
એક પૂર્વ किरियाविहाण, पु० [क्रियाविधान]
અનુષ્ઠાન વિધિ किल. अ० [किल]
ખરેખર, નિશ્ચય किलंजय . पु० [किलिञ्जक]
ગાયને જેમાં ખાણ અપાય છે તે વાંસનિ સુંડલી किलंत. त्रि० [क्लान्त]
દુઃખથી પીડિત किलकिलाइय. न० [किलकिलायित]
કિલકિલાટ કરતું किलाम. धा० [क्लमय]
દુઃખ દેવું किलाम. पु० [क्लम]
પીડા, દુઃખ किलामणा. स्त्री० [क्लमना]
પીડા, દુઃખ किलामिज्जमाण. कृ० [क्लाम्यमान]
દુઃખ આપતો किलामिय. विशे० [क्लमित]
દુઃખી થયેલ, ગ્લાની પામેલ, સુકાઈ ગયેલ किलामियय. विशे० [क्लमितक]
gयो 'किलामिय' किलामेमाण. कृ० [क्लाम्यत्]
દુઃખ પામતો किलामेयव्व. त्रि० [क्लमितव्य]
દુઃખ પામવા યોગ્ય किलाव. धा० [क्लम्]
પીડા किलावणा. स्त्री० [क्लमणा]
પીડા, દુઃખ किलिंच. न० [दे०]
વાંસની ખપાટ किलिकिंच. धा० [रम्]
રમણ કરવું किलिट्ठ. त्रि० [क्लिष्ट] ક્લિષ્ટ, સંક્લિષ્ટ-પરિણામી,
રાગદ્વેષના પરિણામવાળો किलिट्टकम्म. न० [क्लिष्टकर्मन्]
ક્લિષ્ટકર્મ किलिट्ठभाव. पु० [क्लिष्टभाव]
સંક્લિષ્ટ પરિણામ किलिन्न. त्रि० [क्लिन्न]
આદ્ર, ભીનું किलिस. धा० [किलश]
દુખી થવું, થાકી જવું, કલેશ પામવો किलिस्संत. कृ० [क्लिश्यत्]
દુઃખ થતો, કલેશ પામતો, થાકી જતો किली. स्त्री० [किली]
ખીલી, શલાકા किलीब. पु० [क्लीब]
નપુંસક किलेस. धा० [क्लिश्]
ક્લેશ પામવો किलेस. पु० [क्लेश]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 62