________________
आगम शब्दादि संग्रह
किब्बिसिय. पु० [किल्बिषिक] હલકી જાતિના દેવ, સંઘ આદિનો અવર્ણવાદ કરનાર किब्बिसियत्ता. स्त्री० [किल्बिषिकता]
કિલ્બિષદેવપણું किब्बिसियभावणा. स्त्री० [किल्बिषिकभावना]
કિલ્બિષિકપણું પામે તેવા ભાવો किम, अ० [कथम्]
કેમ, કઇ રીતે किमंग. अ० [किमङ्ग]
વાક્ય પ્રયોગ અવ્યય किमटुं. अ० [किमर्थम्]
શા માટે किमि. पु० [कृमि]
કૃમિ, એક કીડો, લાખ किमिकुंभी. स्त्री० [कृमिकुम्भी]
કૃમિનો સમૂહ किमिच्छय. न० [किमिच्छक] સાધુને લાગતો એક અનાચીર્ણ દોષ, ઇચ્છા મુજબ
માંગવું किमिच्छिय. न० [किमिष्ट]
શું ઇષ્ટ છે? તેમ પૂછવું किमिजालाउल. त्रि० [कृमिजालाकुल]
કરિમયાના સમૂહથી વ્યાકુળ किमिण. त्रि० [कृमिमत्] ક્રિીડાથી યુક્ત किमिय. न० [कृमिक]
કરમિયો, કીડો किमिराग. पु० [कृमिराग]
પાકો રંગ किमिरागकंबल. पु० [कृमिरागकम्बल] કિરમજી રંગથી રંગેલ કામળ, કોઈ પાકા રંગથી રંગેલ કામળ किमिरागरत्त. त्रि० [कृमिरागरक्त] यो ५२ किमिराय. न० [कृमिराग]
यो 'किमिराग' किमिरासि. पु० [कृमिराशि]
એક વનસ્પતિ किमु. अ० [किमु]
શું, પ્રશ્નાર્થે किम्ह. अ० [किम्ह]
भ? माटे? कियच्चिरेण. त्रि० [कियच्चिरेण]
કેટલો કાળ? कियवच्छ. त्रि० [कृतवत्स]
પુત્ર રૂપે કરેલ कियाग. वि० [कीचको विराटनगरमा २।, 'दोवई ना स्वयंवरम निमंत्रए।
मजेल. किर. अ० [किल]
ખરેખર, નિશ્ચય किरण. पु० [किरण]
(२९,४, प्रभा किरिकिरिया. स्त्री० [दे०]
એક વાજિંત્ર किरिमेर. पु० दे०]
એક જાતનું સુગંધી દ્રવ્ય किरिय. स्त्री० [क्रिया]
સમ્યગ્વાદ, ક્રિયા किरियठाण. न० [क्रियास्थान]
ક્રિયાનું સ્થાનક, તેર સ્થાનો, એક અધ્યયન किरियतर. पु० [क्रियातर]
મોટી ક્રિયા किरियवाद. पु० [क्रियावाद]
ક્રિયાને જ મોક્ષસાધક માનનાર મત किरियविसाल. न० [क्रियाविशाल]
એક પૂર્વ किरिया. स्त्री० [क्रिया ]
કર્મબંધન હેતુ, કાયિકી આદિ ક્રિયા, 'પન્નવણા'નું એક પદ किरियाट्ठाण, न० [क्रियास्थान]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 61